________________
\
આજના કેળવાયેલા
જાવાનોને અપીલ.
૧ તમારાં કુટુંબને, સમાજને અને દેશને ઉપયોગી બને, મદદગાર થાઓ અને તેને
અભ્યદય કરે એ તમારી ફરજ છે. રોગી અને નબળા શરીરવાળાઓ એ ફરજ કદી પણ અદા કરી શકશે નહિ. તમારું શરીર નીરોગી રહે તે માટે અને વધારે બળવાન બને તે માટે-અખૂટ કૌવત આપનારી પ્રખ્યાત આતંકનિગ્રહ ગેળીઓનું સેવન કરે.
કિંમત-ગોળી ૩૨ ની ડબી ૧ રૂપિયો ૧ એક. ૨ કુટુંબની સ્ત્રીઓમાં ગર્ભાશયના દેષથી, દર બેસવાના અનિયમિતપણાથી અને પ્રદર
જેવા વ્યાધિઓમાં બેદરકાર રહેવાથી નબળાઈ લાગુ પડી હેરાનગતિ રહ્યા કરતી હોય, ઘરનું કામકાજ ન થઈ શકતું હોય, વંધ્યત્વ જે દેષ લાગુ પડયે જણાત હોય, સુવાવડનો પ્રસંગ મુશ્કેલીવાળો વારંવાર થતો હોય, અને ખરાબ ધાવણને લીધે બચ્ચાં બગડતાં હોય અથવા નબળાં અને રોગી રહેતાં હોય તો તેઓને અમારી પ્રખ્યાત ચંદ્રપ્રભા ગોળીઓનું સેવન કરાવે.
કિંમત-ગળી ૧૬ ની ડબી ૧ ને રૂપિયે ૧ એક. કુ તમારાં નાનાં બચ્ચાંઓ નબળાં રહ્યા કરતાં હોય, તાવ, ઉધરસ-ઉટાંટીયાથી ઘવઘી
પટકાઈ પડતાં હોય, દિવસે દિવસે શરીરે ગળાઈ જતાં હોય, હાથ પગ દેરડી અને પિટ ગાગર જેમ બની મંદ થઈ જતાં હોય તો તેઓને તેવી સ્થિતિમાંથી કળા કરવાને હષ્ટપુષ્ટ તથા મજબૂત બાંધાનાં બનાવવાને માટે અમારી પ્રખ્યાત બાળમિત્ર ગોળીઓનું તેઓને વગરવિલંબે સેવન ચાલુ કરાવો. હુષ્ટપુષ્ટ અને બળવાન બચ્ચાંઓ ઘરની ખરી શેભા છે અને ખરા આનંદનું સ્થાન છે. આ દવાની કિંમત-ગોળી લગભગ ૩૦૦ ત્રણસેની ડબી ૧ એક રૂપિયો ૧ એક.
- અમારી ખાસ ભલામણ ૧ દરદની વિગતવાર હકીક્ત લખશો તેને માટે યોગ્ય સલાહ આપવામાં આવશે. જરૂર
પડતાં તેને લાભ . ૨ અમારા આતંકનિગ્રહ ઔષધાલયનું પ્રાઇસલિસ્ટ વાંચી વાકેફ થાઓ. મુંબઈ-ઓફીસો કાલબાદેવી રોડ, |
જામનગર–કાઠીયાવાડ,
વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી.