________________
જૈનયુગ
૪૬૦
નથી આખરે થાકે છે અને પડે છે. વૈતીના રણમાં તાપમાં સેકાઈ મરે છે. તેવીજ દશા ઝાંઝવાના જળ જેવા વિષયસુખ અને મેાજ શાખની પાછળ પડતા પ્રાણીએની થાય છે. જેમ ઈંદ્રજાળીએ આપણી ચક્ષુએ અંધ કરી ગમે તેવી અશક્ય વસ્તુ બતાવી શકે છે. તેમ અજ્ઞાનથી અંધ થએલી આપણી જ્ઞાનચક્ષુ ખરૂં સુખ જાણી શક્તી નથી. ખરાખોટાનો વિવેક ભૂલી જાય છે, ખાટાને ખરૂં માની તેની પાછળ ભમે છે, નથી કરતા ઉંડા વિચાર કે નથી રાહ જોતા પરિણામની.
ખરી રસિકતા વિષયમાં લીંપાવામાં નથી. રાગ દ્વેષ, ક્રોધ માન, માયા કે મેાહના ષડ્યુંત્રમાં ફસાવવામાં નથી; પણ ખરી રસિકતા આત્મરસ પીવામાં છે. રહ તેમી ! સમજો, બધ પામેા ! જ્ઞાની એવા તમને વધુ શું કહેવું ? આત્મનિગ્રહ કરેા. શેપુર વજ્જુના ।
વિજયશ્રી સતીને વરે છે. રહનેમી સમજે છે ખરા તત્વને. પેાતાના આત્માને ધિક્કારે છે. ધરતી મા રસ્તા આપે તે ભૂગર્ભમાં સમાવા તૈયાર થઇ જાય છે. પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં પડી આત્મશુદ્ધિ કરે છે. આત્મગ હ રૂપી હથેાડીના ધાથી ટીપા૪ ટીપાઇ ક્રી આત્મતેજ મેળવે છે ઝળકે છે.
દૈવિ! તુંજ ખરેખર મારા ગુરૂ છે. તેજ મળે સંસારના ભ્રમણુમાંથી અટકાવ્યા છે. ભવસમુદ્રના વમળમાં તેજ મારૂં નાવ ઉગાર્યું છે. હવે મને શુદ્ધ કર. ધિક્કાર છે. મને `ક્ર મે' વમનાહાર બક્ષવા પ્રયત્ન કર્યો. ધન્ય છે તને કે તેં મને વાર્યો—પડતાં મારા હાથ ગ્રહ્યા. ધિક્કાર છે કે મેં માતૃતુસ સાધ્વી સાથે ભ્રષ્ટા ચારી સેવવા પ્રયત્ન કર્યાં. મે' તારા મહાપરાધ કર્યો છે. દેવી ! ક્ષમા કર. દેવીને પગે પડે છે.
રહનેમિના અધઃપાત વખતે ભલે આપણને તેના તરફ તિરસ્કાર છૂટે. પણ તેની પુનશુદ્ધિ વખતે આ પણને હર્ષાશ્રુ આવ્યા વગર ન રહે. ગમે તેવા તા પણુ તે વીર્યવાન આત્મા કહેવાય. એમનાં પતન જેટલાં ઉંડાં તેટલાંજ એમનાં ઉત્થાન ઉંચાં. જેમ દડામાં હવા વધારે-જેમ દડા વધુ મજબુત તેમ તે સામી ભીંતેથી વધુ જોરથી પાછા ઉછળે. મહાન પુરૂષની ખરી મહત્તા પણ તેવીજ છે. તેમનાં પાપ જેવાં ભયંકર તેવાંજ
આષાઢ-શ્રાવણ ૧૯૮૪
તેમનાં પ્રાયશ્ચિત્ત વિકટ, સામાન્ય માણસે તેવાં પ્રાયશ્રિત ન કરી શકે. ખરેખર વીર્યવાનનું આવું પતન તે પતન` ન કહેવાય એ ‘પદ્મસ્ખલન’જ કહેવાય. જ્યારે આવાં પદ્મસ્ખલનમાંથી પુનરૂત્થાન થાય છે ત્યારે તેઓ પોતાના કાર્યની શરૂઆતપણુ અજબ નવચેતનથી કરે છે; જ્યારે સામાન્ય માણસે પડયા પછી ઘસડાવામાંજ આનંદ માને છે. નિર્વાંગને પોતાના પતનનું ભાગ્યેજ ભાન હાય છે; રહનેમીની યેાગભ્રષ્ટતા પવિત્ર આત્માના પદસ્ખલન બરાબરજ હતું. અને શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત પણ તેમણે વિકટજ કી.
રાજીમત રહનેમીને ફરીથી તેમનાથ પાસે લઇ જાય છે. ભગવાને તેને પ્રાયશ્ચિત્ત કરાવી સાધુમાર્ગમાં સ્થિર કરે છે. રહનેમી પણ અધ્યાત્મ ચિંતનમાં મગ્ન થઇ, પરાજીત રાજા બીજે હુમલે જેમ દ્વિગુણ બળથી શંત્રુપર હુમલેા કરે છે તેમ કામ, ક્રોધ, મેહ અને માયારૂપી અરિસમૂહપર આત્મબળ, તપ, જ, સંયમ આદિ ભડવીરાની મદદથી હુમલો કરે છે, અંતે તેમને બાવે છે. તેઓ કરી ઉદ્દીપણું શતાં નથી, શિવરમણી તેમનું મહાવીર્ય જોઇ પ્રસન્ન થાય છે, વિજયશ્રીતી વરમાળા તેમના કડમાં આપે છે. તે અવ્યાબાધ સુખ અને અનંત જ્ઞાન અને દર્શનના ભેાકતા બની જ્યોતિમાં જ્યાતિ મિલાવી ટ્રુ છે.
X
X
***
X
ધન્ય છે સતી શિરામણી રાજુલને કે જેણે યૌવનને આંગણે ઉભાં છતાં વિષયવાસનાને લાત મારી અને પેાતાના નવ ભવના પ્રેમીને પંચ ગ્રા. ત્યારેજ ભાર વર્ષ પુણ્યભૂમિ કહેવાતી જ્યારે રાજીલ-તેમી' હતાં. ત્યારેજ ભારતવષઁ પવિત્ર હતું જ્યારે ત્યાં આત્મતેજ ઝળળતું. ખરેખર રાજુલે સ્ત્રીસામર્થ્યને જ્વલંત દાખલા તિહાસમાં અમર કર્યાં છે.
વિભા । આણુ એ સમય ક્રીથી, શીખવ હાલની નારી જનતાને રાજુલના પતિપ્રેમના પાર્ટ-આપ એ મનેાનિગ્રહ ત્યારેજ હિંદમાં સ્વર્ગ ઉતરશે અને ત્યારેજ ભારતવર્ષ દેશનું નદનવન બનશે. !! 1...તિ રામ્ । ભાદેાલ પોસ્ટ ક્રીમ છે.ગમલ નાપાજી શાહ.
}
૨૭-૧-૨૮