________________
અમારે ખેડા જ્ઞાનપ્રવાસ
૪૦૫ (જૂના કાગળ પર તેની લંબાઈ ઈંચ તથા પહેબાઈ ઈચ બે જમણી બે ડાબી ને એક વચમાં
એમ પાંચ સીલો છે.). ૧ સંવત ૧૬૭૫ ના વરખે વૈશાખ સુદની ૩ દને પાતસાહથી સાત શ્રી શ્રી ૨ શ્રી ૭ થી આજમશાહ હજુર ભેમીઆ, ૫ ઊલ મધે આવા હતા શ્રી ૩, અહમદાવાદ મધે શ્રી હીરરતનસૂરી ભેમીઆ ૫ ને બંદીખાનેથી ૪ છોડાયા તીહાંથી પાંચ ભોમીઆ સરાવક કરા છે પાંચે મીઈ. ૫ પાતસાહની કચારી મધે પાતસાહથીની સાખે પાતસાહ હજુરઈ લે ૬ ખ લખે ઈ ખરો છે હલવદનો રાજ માહારાણુ શ્રી ચંદરસેનજી અ ૭ ને ઠારશ્રી સબસિંઘજી વઢવાણને ધણી તથા ઠાકરશ્રી વી ૮ રોજ સીઆણને ધણુ ઠાકોરથી વીરાજજી લગતરને ધણી ૯ ઇ ૪ ભેમીઆ શ્રી હીરરતનસુરીને અપાસરાની લાગત કરી આ ૧૦ પી છે તેની વિગત હલવદની માંડવી ઈ સુરજ ઊદે જુના જેનાવાદી ૧૧ ૨ નીતના દેવા ઈક વરખે બાસતા નંગ ૫ થઈ ચેર ૦૧ નીતનું અપા ૧૨ સરાનાં નલીઆ તથા ખરખરાજત ઊપાસરની સરવે હલવદન ૧૩ ધણી આપે ઈહી રીત ચારે ભેમીઆની છે તે શ્રી ચંદ્રમા સુરજની સા ૧૪ ખેલખું તે ખરું છે અમારા વંસના હોઈ તે પાલે તથા હીરરતનસ ૧૫ રીના વંસના હોઈ તે લીએ તે રીત ચંદરમા સુરજની સામે પાલવી ૧૬ તથા હીરરતનસુરીઈ પાતસાહથીની સાખે ભોમીઆ ૫ ની પાસે ૧૭ વચન માગું જે અમારા અપાસરા વીના બીજે પગને ઊપાસ ૧૮ રે કરવો નહી અમારા વંસવાલાને ગમે તેવું ખુન આવે તે અપાસ ૧૯ રાની આંણુ લેપવી નહી ઇવી રીત ૫ ભેમીઓની છે શ્રી ઝંઝુવાડા ૨૦ ને ધણી શ્રી જી ચેરાત તેણે કહ્યું કે અમારે પરગણે આગર નંગ ૩ છે ૨૧ તે શ્રી ઝંઝુવાડાને આગર તથા ઊંડુને આગર તથા ફતેહપરને આ ૨૨ ગર ઈ આગર નંગ ૩ તીહાં જે મીઠું ભરવા ગાડાં જે આવે તે ગા દી ૨૩ કે જેના વાદી તુને લાગત પરીએગત સુધી જીહાં સુધી આગ ૨૪ ર રહે તીહાં સુધી આપે છહ લખુ તે સહી છે, બીજુ બાસતાં નંગ ૨૫ ૫ કપડા કરવા માટે આપે તથા નલીઆ તથા વાસણ કંસણુ સર ૨૬ વે દરબાર થકી આપે ઇ રીત પાંચે ભમી શ્રી હીરરતનસુરીને ૨૭ કરી આપી તે ખરી છે શ્રી અમદાવાદ મધે લખીતંગ દીવાન શ્રી ૨૮ મનસુખરામજી ઈહ લખું તે સહી છે. તે
-ત્રણ બીબાં ૧ ડાબી બીજું જમણી ને ત્રીજું વચમાં એમ છાપેલાં છે. લગડાપર કાળી સાહીના અક્ષરમાં. ૫ – શ્રી રાજનગરમધે શ્રી હીરત્નસૂરી
શ્રી શ્રી શ્રી પાંચ ભોમીયાને પ્રતિબોધ દઈને બંદીખાંણેથી ૧૮ના સંવત ૧૬૭૫ ના વર્ષે વૈશાખ સુદ ૩ દિને પાત પાંચૅ ભેમીયાને મુકાવ્યા શ્રાવિક કર્યા . ૨ સાહશ્રી, શ્રી આજમસાહને વારે ભોમીયા મહારાણુ શ્રી ચંદ્રસેનજી તે હલવદને રાજા