SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ રાહ નબળા શરીરને બળવાન બચાવ - અમૃત તુલ્ય કિંમત ૬ ગોળી ઉરની ડબી ૧ ને કે રૂપિયા ૧ એક આતકોને ગ્રહ છે એક સાથે પાંચ કે ? ડબીની કિંમત છે ગોળીઓ. 4 પિયા ૪ ચાર તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખેરાક બરાબર ન પચી શકતો હોય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવો લાગુ પડશે હય, કેડમાં ચસકા આવતા હોય, પીંડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતો હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તેવે વખતે પ્રખ્યાત –આતંકનિગ્રહ ગળી– એનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી. અમારા આતંકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓના માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઈસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે. મુંબઈ-બ્રાન્ચ. કાલબાદેવી રોડ, વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. આતકનિગ્રહ ઔષધાલય, જામનગર-કાઠીયાવાડ,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy