________________
સંસારમાં સુખ શું છે??
નિરોગી શરીર, તંદુરસ્ત સ્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કર્યાનાં મુખ્ય સાધન છે.
જો તમારૂ’શરીર કાઇ પણ દુષ્ટ રાગથી પીડાતું હેાય તે પ્રખ્યાત
(૨૭સ્ટર્ડ.)
****************************** નું તરતજ સેવન કરેા. આ દીવ્ય ગેાળી મગજના તથા શરીરના દરેક રાગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફ્રાટ વીગેરે દરેક દરો પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગેાળીએ એક ખીન હરીફ ઇલાજ છે. કી, ગાળી ૪૦ ની ડબી ૧ ના રૂ. ૧ સ્ત્રીએની તંદુરસ્તી માટે તે
***********************
ગર્ભામૃત ચૂર્ણ (૨૭)
***********************
નું તેને તરતજ સેવન કરાવો. આ ચૂર્ણ સ્ત્રી માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગો દૂર કરે છે. ગર્ભાશયના રેગા દૂર કરે છે, તેમજ હરકાઇ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદે! દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી, તાલા ૧૦ ના ડમા ૧ ના રૂ. ૨) છે,
જો તમારા બાળક હંમેશાં રાગી તથા નિમૅળ રહેતા હોય ત ***************************
બાલપુષ્ટીકરણ વટીકા (૨૦સ્ટર્ડ)
*
****************************
નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરો દૂર કરી લેાહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગાળીએ ઉત્તમ આબાદ ઇલાજ છે. ફી, ડમી ૧ ના રૂ. ૧)
******************************
*
*
મનમંજરી ગોળીઓ
આ ત્રણે દવાએ ધરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયેાગ કરવા દરેકને ખાસ ભલામણુ કરવામાં આવે છે. દરેક દવાની સપૂર્ણ માહીતિ માટે વૈદ્યવિદ્યા પુસ્તક મફત મંગાવા
રાજવૈદ્ય નારાયણજી કેશવજી.
હેડઓફીસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચઃ-૩૯૩ કાલબાદેવી મુંબઇ ૨ ભાટીઆ મહાજન વાડી સામે.