________________
ક.
જ
સંસારમાં સુખ શું છે??
ન
ની ની
નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર
* સુખમય કરવાનાં મુખ્ય સાધન છે. જે તમારું શરીર કોઈ પણ દુષ્ટરોગથી પીડાતું હોય તે પ્રખ્યાત
મનજર ગોળીઓ છે
ની
ઝ%B%22%2ઝ ******** નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વીગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કીંગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧
સ્ત્રીઓની તંદુરસ્તી માટે તો ઝઝઝઝઝઝલ
ગર્ભા મત ચૂર્ણ સુંદરજીસ્ટર્ડ)
**
નું તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂ૫ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગે દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. ક, તોલા ૧૦ ના ડબા ૧ ના ૩, ૨) ,
જો તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્મળ રહેતા હોય તે
******* ** ** *** *****
થી
બાલપુષ્ટીકરણ ટીકા રજીસ્ટર્ડ)
ઈરાદા
ને તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લોહી પુષ્કળ વધારી શરીર હષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં. ડબી ૧ ને રૂ, ૧)
આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ જ કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિઘા પુસ્તક મફત મંગાવે.
- રાજવૈદ્ય નારાયણજી કેશવજી. - હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨.
ભાટીઆ મહાજન વાડી સામે.
જ