________________
તારનું સરનામું:-“હિંદ સંઘ _“HINDSANGHA.”
Regd. No. B 1008 રિયર asઝઝઝઝઝાઝSછ9%82%
*
કે સર
15
The Jain Yuga. છે જૈિન શ્વેતાંબર કેન્ફરન્સનું મુખપત્ર] શું
gooછassages
કo
આ
કરી
તંત્રી-મોહનલાલ દીપચંદ શેકસી.
વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નેકલઃ –દોઢ આને.
નવું વર્ષ ૮ મું.
ગુરૂવાર તા. ૧ લી ફેબ્રુઆરી ૧૯૪૦
અંક ૫ મો.
परोकाराय सतां विभूतयः
પ્રાચીન સમયના લેક ઘણી નજીવી આવકમાં પિતાને સંસાર વ્યવહાર ચલાવી શકતા હતા અને તેથી તેઓ ઘણું ધન બચાવી શકતા હતા પણ સમય બદલાવાથી આપણે વડિલો જે વસ્તુઓ, મજ -શેખની ગણતા હતા તેને આપણે જરૂરની વસ્તુઓ ગણવા લાગ્યા છીએ અને તેથી ખર્ચ પણ પ્રમાણમાં વધ્યા જ કરે છે.
વળી તેઓ હાલના જેવા જડવાદીઓ નહતા. શરીરને સર્વસ્વ માની તેના લાલનપાલનમાં પોતાનું સધળું બળ વાપરતા નહતા. આત્મા એજ મુખ્ય વિષય હતો. અને તેથી ધર્મ ભાવનાનું જોર તેમનામાં વિશેષ પ્રમાણમાં જોવામાં આવતું હતું. “હાથે તે સાથે એ સૂત્રને તેઓ મુખ્ય માનતા હતા, અને તેથી પિતાના જાતિભેગે પણ પરનું કલ્યાણ કરવા તત્પર થતા. પિતાના દેહને પણ પ૫કાર વારતે ભોગ આપવા જેઓ ઉસુક થાય તેઓ ધન તે કામમાં ખરચે એવાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આપણને આ બાબતને બરાબર ખ્યાલ આવતો નથી તેનું કારણ એ છે કે આપણે જડવાદના વાતાવરણમાં ઉછરીએ છીએ, અને આપણા જીવન વ્યવહારમાં ધર્મને કેટલું ઉચ્ચસ્થાન આપવું જોઈએ તે હજુ આપણુ લક્ષ બહાર છે; તેથી જ દુનિયાના મેજ શોખના વિષયમાં પુષ્કળ પૈસા ખરચતાં આપણે પાછી પાની ધરતા નથી, પણ ધર્મ કાર્યમાં પાછળ પડીએ છીએ. આવકના અર્ધા ભાગની વાત કોરાણે મુડીએ, ‘પા ભાગની વાત પણ છે. રાખીએ માત્ર આવકને દશમો ભાગ પણ જે ધર્મ નિમિત્તે આપણે ખરચતા હોઈએ તે પણ ઘણું કામ કરી શકાય. આ પણ ન બને તો આવકમાંથી એક આની યાને સાળો ભાગ ખર.... ...આ કાર્ય પરમાર્થે બુદ્ધિ વિના થઈ શકતું નથી, અને જે પ્રમાણમાં ધર્મ કાર્યમાં ધન ખરચીએ છીએ તે પ્રમાણમાં પરમાર્થી "બુદ્ધિ વધતી જાય છે, અને તે પ્રમાણમાં સર્વ આત્માઓ સત્તાએ સરખા છે, અને બીજા જીવો પણ આપણું ભાઈઓ છે એ સિદ્ધાંત હૃદયમાં દ્રઢ થતું જાય છે.
-મણીલાલ નભુભાઈ દોશી
બી. એ.