________________
Regd. No. B. 1996.
તારનું સરનામું - અહિંદસંઘ.—“ HINDSANGHA.”
| નમો તિરસ છે.
તો
જૈન યુગ. The Jain Yuga.
કે
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
TE
'
- તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
ત
ત જુનું ૧૨ મું.
નવું ૭ મું.
તારીખ ૧૬ મી માર્ચ ૧૯૩૯.
અંક ૧૬ મે.
2 આજની સમસ્યા. હું
તસ કરેડ મેં સે કરોડો લેગ બેકારી કે ઉત્તરોત્તર અધિકાધિક પતિત હો રહે હૈ, ઉનકી આત્મ-મર્યાદા નષ્ટ હો ચુકી હૈ, ઔર ઉનમેં ઇશ્વર કે પ્રતિ કોઈ શ્રદ્ધા નહીં રહ ગઈ હૈ. કલ્પના કીજીયે યહ કૈસા ભયાનક સંકટ હૈ. ઉન્હેં ઈશ્વરકા સદેશ સુનાનેકી હિમ્મત મ નહી કર સકતા........
મેં પવિત્ર પરિશ્રમકા પેગામ લેકર હી ઇશ્વરકા સજેશ ઉન્હેં સુનાને જા સકતા હું. સવેરે મજેદાર કલેવા કરકે સુગ્રાસ ભજન કી પ્રતીક્ષા મેં બૈઠે હૈયે હમ જેસે લોગો કે લીયે ઈશ્વરને વિષયમેં વાર્તા વિલાસ કરના આસાન હૈ લેકિન જિન્હેં દોનો જુન ભુખે રહના પડતા હૈ ઉનસે મેં ઇશ્વરની ચર્ચા કૈસે કરું? ઉનકે સામને તો પરમાત્મા કેવલ દાલટી કેહિ રૂપમેં પ્રકટ હો સકતે હૈ.
–મહાત્મા ગાંધીજી. ખાદી જ શા માટે?—એને જવાબ નિમ્ન કરુણ ચિત્રમાં સમાય છે.
કાંતનારીના ટોળેટોળાં અમને ઘેરી વળ્યાં. વૃદ્ધ યુવાન અને બાળક કાંતનારીઓ હતી શરીર પર મોટે ભાગે ચીથરાં પહેર્યા હતાં જ્યારે કેટલીકોના શરીર પર મજુરી પેટે લીધેલી ખાદીની સાડી હતી. આ ગામડાની સ્ત્રીઓમાં ફરિયાદ કરવાની શક્તિ આવી છે અને કામ માગવાને, હક હોવાનું ભાન થયેલું છે.”
રૂ આપો, કામ આપો, મજુરી આપો” આવી બૂમ પાડતી પિતાના પેટ તરફ આંગળી ચીંધી “ખાવું શું? એ પ્રશ્ન પુછતી હતી. વળી કહેતી કે ” હે મહાજન મેં મેરે લીયે કીતના કપડા ખરીદ કરું? દેખ, તેરે કહેનેસે મેંને સાડી નો લીયા, અબ ખાનેકો રોડ પૈસા દે દે.’
(હરીજન બંધુ, તા. ૧૨-૩-૩૦ માંથી)