SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ નારનું સરનામું: “હિંદસંઘ. ” “ HINDS1NGH..” Regd. No. 51998. # જૈન યુગ. The Jain Vuga. & * 1 [જૈન ભવેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર.] તંત્રી:-મેહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે. છુટક નકલ –દોઢ આને. 6 જુનું ૧૨ મુ. નવું ૭ મું. ( તારીખ ૧૬ મી સપ્ટેમ્બર ૧૯૩૮. અંક ૩-૪ છે. આત્માને ઉપરનો સમય સાથે જૈન યુગની તિક ક્ષમા ચાહી, = સંવત્સરીનો સંદેશ. खामेमि सव्वजीवे सवस्स जीवरासिस्त ___ सव्वे जीवा खमन्तुमे, भावओ धम्मनिहिअनिअचित्तो, मित्तिमे सव्व भूएषु सव्वं खमावइत्ता वे मज्ज न केणइ। । खमामि सव्वस्स अहयंपि । –ગત વર્ષમાં લખાણુ દ્વારા કોઈની પણ લાગણી દુ:ખાઈ હોય તેની અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહી, નૂતન વર્ષમાં લખાણ દ્વારા યથાશક્તિ સેવા કરવાના મનોરથ સાથે જૈન યુગની નિયમિતતા ચાલુ રાખવાનું પણ કરી, સમાજના પ્રત્યેક આત્માને ઉપરનો સંદેશ શાંતિથી વિચારવા અને અમલમાં ઉતારવા વિનવીએ છીએ. --જૈન યુગ પ્રકાશન સમિતિ. અહા ! એ પૂનિત પર્વ તે હંમેશની માફક પસાર થઈ ગયું ! એ ટાણે સર્વત્ર થઈ રહેલ સુંદર આરાધના અને ઈતર જનતાને પણ આશ્ચર્ય પેદા કરે તેવી તપશ્ચર્યા, પણ ભૂતકાળનો વિષય બની ચુકી; છતાં જે એક નાદ હજી પણ નથી વિમૃત થઈ શકતે-જે એક આદેશ કદીપણ નથી ભૂલી શકાતે-અરે જે એક સંદેશ જરાપણુ અણુસાંભ નથી કરી શકાવાને-તે એજ કે–fuત્તને વશ્વ મૂy- Hai 7 M I અર્થાત્ જગતના સર્વ જી સાથે મારે મૈત્રી ભાવ છે. મારે કોઈ સાથે વેર નથી-મારો કોઈ શત્રુ જ નથી. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ પણ સારાયે ધર્મનું દહન કરી એ એક જ નવનીત તારવતાં કહે છે કેખમીએ અને અમાવીએ, એડજ ધર્મને સારતો.” તે પછી સંવત્સરીના પ્રતિક્રમણ કાળે સકળ સંધને મિચ્છામિ દુકકડમ દેનાર સ્વહદય પર હાથ મૂકી પૂછે કે એ પવિત્ર સંદેશનું પાલન કેટલા અંશે કરવામાં આવ્યું છે. એના અમલમાં કેટલી ભૂમિ વટાવી ચૂક્યા અને હજી કેટલી વટાવવાની બાકી છે. પરમાત્મા મહાવીર દેવના એ ફરમાનમાં અજબ જાદુ ભર્યું છે, પણ એ જેવાને માટે રાજર્ષિ ઉદાયન જેવી આંખની જરૂર છે. એ સમજવાને સાધ્વી મૃગાવતી જેવી સરળતાની જરૂર છે. અરે એ અનુભવવા માટે ગૌતમ ગણધર સરખી શ્રદ્ધા ને કર્તવ્યપાલન-તત્પરતાની અગત્ય છે. સાચે સાચ એ વસ્તુ સમજાય તે જૈન સમાજમાં ચ આર વતી રહે, “શાસન રસી સવિજીવ કરૂં' એ ભાવના વિદ્યુતુ વેગે પ્રસરી જાય. વિદ્યમાન આચાર્યોથી માંડી સકળ સાધુ-સાધ્વીના ગણુ પર્યન્ત અને શ્રાવક-શ્રાવિકાના વિશાળ સમુદાય સુધી એ સંદેશને ઝ ઝગુટ પ્રસરો અને એમાં છુપાયેલ ચમત્કૃતિનું યથાર્થ દિગ્દર્શન થાવ.
SR No.536278
Book TitleJain Yug 1938
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy