________________
તારનું સરનામું–હિદસંઘ'-'HINDSANGHA'
| ના તિચH |
REGD. No. B. 1996.
જૈ ન
યુ ગ.
THE JAIN YUGA. શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર) .
તંત્રી- જમનાદાસ અમરચંદ ગાંધી.. વાર્ષિક લવાજમ રૂપીયા બે..
છુટક નકલ: દોઢ આન, તારીખ ૧ લી જાન્યુઆરી ૧૯૩૬. અંક ૧૭ * નવું ૪ થું !
દેશ ની સાચી જરૂરી આ ત.
વર્ષ
જુનું ૯ મું |
આગળ ધપવાની ઝંખના વગર વિકાસ શકય નથી અને પ્રાપ્ત કરેલી વસ્તુની બરાબર જમાવટ કર્યા સિવાય વિશેષ વિકાસ અશકય છે. એટલે કોઇપણું મન જો આમ જમાવટ કરવાનું ચૂકે તે તેને વિકાસ ૫ણુ અટકે એ સ્વાભાવિક છે. છેલ્લી પચીસીમાં આપણા દેશમાં આ કાર્ય કેવું ને કેટલું થયું છે તેને સહેજ તરસાળે કાઢીએ.
પ્રજાની ઉનતિ કે અવનતિ તેને મળતા શિક્ષણ પર અવલંબિત હોવાથી દેશભરમાં અનુકૂળ આવે તેવી શિક્ષણની નાદિની બરાબર જમાવટ થાય એ સંથી વધારે મહત્વનું છે. હિંદમાં માણસ અને પિસાનો તેટો છે એમ કહેવું એ અર્ધ સત્ય છે. માણસની પાટ છે એમ સાબીત કરવા માટે યુનીવસ ટીની પરિક્ષામાં પસાર કરીને બહાર પડનારા વિદ્યાર્થી ઓની દુર્દશા તરફ લત ખેંચવામાં આવશે, પણ તેમનું જ એક સુંદર શિક્ષકદળ ઉભું કરવા માટે શા શા ડહાપણભર્યા હિપ જવામાં આવ્યા છે ! પ્રતિવર્ષે હજારોની સંખ્યામાં યુનીકસીટીની પરીક્ષા આપીને બહાર પડનાર વિઘાથી એને તેમનું સમય વન અથવા તે તેનો થોડો ભાગ પિતાનાંજ ભાઈબહેનની કેળવણી અર્થે વ્યતીત કરવાનો વિચાર સરખે પણ તેમની સમક્ષ કોઈએ કદી મુકે છે ખ? તેમને માટે કાર્યક્ષેત્રે ઉભાં કરવાને કદી પ્રયત્ન થયે છે? આપણા શિક્ષકે. અધ્યાપક. આપણી શાળા, પાશાળા અને યુનીકસટીના અધિકારીએ આપણી તાલુકા અને જીલ્લા કલ બડે અને મ્યુનીસીપાલીટીઓએ આ દિશામાં શું કર્યું છે? કેટલીક મ્યુનીસીપાલીટીઓ અને લેકલ બડેએ હમણાં હમણાંમાં કંઇક
" છે, એ કબૂલ કરવું પડશે, પણ એમ પિલા વિદ્યાર્થીઓને સાચા શિક્ષકની વ્યવસ્થિત શાસ્ત્રીય તાલીમ આપીને તેમનું એક કૂકર બનાવી તેમને તે સ્થાને ગવી આપવાની દિશામાં તે નહિ જ. આ સ્થાનિક સંસ્થાઓએ ડીક નવી નિશાળે ઉધાડી છે અથવા તે કેટલીક જગ્નની શાળાઓને આર્થિક સહાય આપી છે, એથી વધારે કંઈજ કર્યું નથી, એટલે એ તે યાંની ત્યાંજ રહેવા પામી છે, નિશાળેની સંખ્યાની એવી બધી જરૂર નથી; પણું જરૂ૨ તે છે શાસ્ત્રીય તાલીમની. તાલીમ trius)નું કામ સુધાર્યો સિવાય સંળ્યો 'વધાર્યો જવાથી થોડાં વર્ષ પછી તરતજ સમજાશે કે આપણે તે જયાં હતા ત્યાંનાં ન્યજ હજુ (સડીએ) છીએ, સંપા ને જોઈએ એમ અમારું કહેવું નથી. પણ એથીય વધારે જરૂર તે બરાબર વિચારપૂર્વક નિશ્ચિત કરેલા પ્રેમને પહુંચી વળાય તેવા પ્રકારની તાલીમની પદ્ધતિની છે. જૂની વિચારસરણીવાળા અને જર્જરિત આદર્શાવાળા તથા કેળવણી, training (અમે ઈરાદાપૂર્વક શિક્ષણ teaching શબ્દ નથી વાપરતા) ની એક પણ પદ્ધતિના સશાસ્ત્ર વિનાના ના રિાક્ષ નજ ચાલી શકે. એજ કેળવણી આપી શકે કે જેણે પતે એ પ્રકારની "ાવણીનાલીમ લીધી છે. ઉછતા, ઉમંગી, પ્રાણવાન અને બરાબર ફસાએલા યુવકે ને યુવતીએ આ કાર્ય હાથ ધરવાને ગામ ગણાય. તાલીમ લેવાનો અને પછીથી દેશના હિતની ખાતર પિતાનું જીવન વ્યતીત કરવાના ઉમદા આદર્શ એક પહેલા ધોરણથી માંડીને તે છેક છેવટે કામ કરવા તૈયાર થઈને બહાર આવે ત્યાં સુધી તેમનામાં સતત રેડાયાજ કરે જોઈએ; ત્યાં સુધી આટલું ન કરી શકીએ ત્યાં સુધી આપણી પાસે પૂરતાં માણસે નથી એમ ફરિયાદ કરવાને આપણને જરાય અધિકાર નથી.