SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તારનું સરનામું–‘હિંદસંઘ_HIResil/ERAL REGD. NO. B. 1976. છે ન તિથણ | EN BHABBISTRIBREFRESHBWJG6 REFEB 29 THE JAIN YUGA. છે (શ્રી જૈન ભવેતાંબર કેંન્ફરન્સનું મુખપત્ર.) જ BREFERRRRENT REGISTERESERIES તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી. વાર્ષિક લવાજમ: રૂપીયા બે. BE%8E%ER છુટક નકલ: દાઢ આને. વર્ષ જુનું ૯ મું) તારીખ ૧ આગષ્ટ ૧૯૩૫. . અંક ૧૨. રૂશીયામાં જ્ઞાન પ્રકાશ. થોડાં વર્ષ પહેલાં રૂછીપાની કેળવણી વિષયક પરીસ્થિતિ હિંદુસ્તાનનાં કરતાં પણ ખરાબ હતી. કુલ વસ્તીમાંથી લગભગ ૯૦ ટકા ઉપરાંત તદ્દન અજ્ઞાન, અભણ, વહેમી, સંકુચિત વિચારના તથા જુના ધર્મને વળગી રહેનારા હતા. ત્યાંના કાર તા ઉમરાવોના ઉડાઉપણાથી તેમજ માઝ શેખથી રાજ્યની તીજોરીમાં દેશની ઉન્નતી, તેમજ પ્રગતિ માટે ખર્ચ કરવા કાંઇ રહ્યું નહોતું. આ પ્રમાણે ન્યતન સેવીએટ રૂશીની શરૂઆતમાં ત્યાંની પરિસ્થિતિ તદન અસાધ્ય અને પરાધીન હતી. તે સમયે દેશને સાથી અગત્યનો પ્રશ્ન એ હતો કે તે વિશાળ દેશમાંથી અજ્ઞાનતા કેમ દુર કરવી. ત્યાના યુવા સેના રૂપાની વીની રાહ જોતા હાથ જોડી બેઠા ન રહ્યા પરંતુ દેશમાંથી અજ્ઞાનતા દુર કરવા તે લોકોએ એક સહકારી યોજના ધી કાઢી. દેશ તમામ યુવો તથા યુવતીઓને એકઠા કરી દરેકને અમુક પામેલા ભાગમાંથી અજ્ઞાનતાનો જડમુળમાંથી નાશ કરવાનું કામ સોંપાયું. તેઓને પગાર કે બીજી કોઈ લાલચ હતી જ નહિ. તે લેકિન ઉદેશ તે દેશના અન્ય અન્ય બંધુઓની આર્થિક સહાયથી દેશના ખુણે ખુણેથી અજ્ઞાન પ્રજાને શેધી કાઢી તેઓને માટે શાળાઓ તેમજ બીજી બધી સગવડ પુરી પાડવાનો અને પાંચ કે દશ વર્ષ દરમ્યાન ઇચ્છીત ફળ પ્રાપ્ત કરવાનું જ હતું. શીયાના શીક્ષિત યુવાન વર્ગને માટે કંઈ પણ પગાર કે લાલચ વિના શીક્ષક થઈ દેશની અજ્ઞાનતા દુર કરવી, એ તે એક સામાન્ય ફરજ થઈ રહી હતી. શીયાના યુવાનવ સ્વદેશ હિતના અર્થે થયેલ આમંત્રણને રાજી ખુશીથી વધાવી લીધું અને તેને એક ફરજ સમજી પાએલું કામ એટલી ત્વરાથી તેમજ અસરકારક રીતે કરવા માંડયું કે ૧૦ થી ૧૫ વર્ષમાં દેશ ભરમાંથી અજ્ઞાનતાને સમુળગો નાશ કરવામાં આવ્યો. આ અજાયબી ફતેહ દેશ ઉપર બીલકુલ વધારાના કરવેરા કે બજે કર્યા સિવાય મેળવી હતી. – મુંબઈના મેયર શ્રી. કે. નરીમાનના લેખમાંથી.
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy