________________
તારનું સરનામું:- હું સંઘ-'IPIDSABHA
R J). No. 5. ISM . * તિજ - LE孩第踐第强第藏藏线穷游戏第該先将
THE JAIN YUGA. (શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર) થRES ARE FREERRRR.
તંત્રી:-જમનાદાસ અમરચંદ ગાંધી.
વાર્ષિક લવાજમ રૂપીયા બે.
છુટકે નકલ: દોઢ આને.
વર્ષ જુનું ૯૫
તારીખ ૧૫ ફેબ્રુઆરી ૧૯૩૫.
નવું
છું.'
+
=
કેળવણીનું ધ્યેય.
કેળવણી એટલે બુદ્ધિની કેળવણી એ અર્થ સામાન્ય રીતે કરવામાં આવે છે. એટલેય અર્થ સ સ્વીકારે છે કે કેમ એ શકપડતી વાત છે. અનેક પ્રકારની ખણખેચરાની હકીકતે ગોખીખીને મગજ ખવાઈ જાઈ છે. આ જમાનો વિવિધ માહિતીઓ ગેખવાનો અને તેની પરીક્ષા લેવાને છે. અમારા કહેવાને એ આશય બિલકુલ નથી કે અત્યારના કેળવણી પામેલામાંથી સાચા કેળવાયેલા કાર!જ નથી હોતા. પણ ગોખેલું પરીક્ષામાં એકી, કાઢી સુંદર જવાબ આપી આવ્યા હોય છતાં સાચાં કેળવાયેલાં ન હોય એવાં ઘણાં છે. ખાલી માહિતી બુદ્ધિ ખીલવવા માટે પણ પૂરતી નથી, તે પછી તે ચારિયું તે શુંજ ઘડી શકે? કેળવણીનું શ્રેય તે ચારિત્ર્ય ઘડવાનું છે. મનુષ્યની શક્તિ અને વૃત્તિઓને સારી દિશામાં વિકાસ કરવો એ ફળવણીનું કામ છે. પિતાને જન્મ પરિપૂર્ણ સફળ કરી શકે એ માણસને બનાવે તે કેળવણીનું ધ્યેય છે. વળી, આ વિકાસ સગી અને પ્રમાણસર થ જોઈએ. એકાદ શકિતને વિકાસ બીજની સરખામણીમાં વિશેષ થાય તે પિલી બાજી શકિતઓ મંદ પડી જાય છે અથવા જડ થઈ જાય છે. એટલે કેળવણી એકાંગી નહિ પણ સર્વાગી થવી જોઈએ. મનુષનું મનુષત્વ દીપી ઉદ્દે એટલા સારે જે જે જરૂરનું હોય તેને કળવણીમાં સમાવેશ થ જોઈએ, એટલે તેમાં શરીર, મન અને આત્મા ત્રણેને વિકાસ આવી જાય. “નરેમી તનમાં નિરોગી મન’ રહી શકે. જબરા આદર્શોને પહોંચવાનો પ્રયત્ન કરવા જબરું શરીર જોઈએ. ચલ ઉપથી પડળ કાઢી નાખવા, લાંબી અને શિકી નજરે જોતાં શીખવું, દુનિયાની બધી બાબતોમાં નજર પહેચી શંક, મેર નજર ફેરવી શકે, સારી વાત પકડી લેવાની શક્તિ આવે અને દરેક વસ્તુને ઝીણવટથી, એકસાઈથી અને શુદ્ધતાથી મન વિચાર કરી શકે; પોતે યથાર્થ ભાષા વાપરી શકે, સમજીને બોલે અને સમજીને અભિપ્રાય બાંધે-આનું નામ માનસિક કેળવણી. દરેક શિક્ષક, પછી તે કઈ ગામઠી નિશાળને મહેતાજ હૈય કે કોઈ મેટી વિદ્યાપીઠને આચાર્યું હોય, તેણે આ બાબત પાન માં રાખવાની છે. પરંતુ “નીરની મન ' અ આટલેજ નહિ ચાલે. મનુષ્ય માત્ર બુદ્ધિવાળું નહિ | ધર્મશીલ પ્રાણી છે અને તેમાંજ બીજાં પશુઓથી તેની વિશેષતા છે, મનુષ્યના સઘળા આદર્શોમાં ધાર્મિક આદર્શ પ્રધાન છે, “હું અમુક સ્થળે હું એ ચોગ્ય છે?” “મારૂ અમુક કાર્ય અથવા અમુક વિચાર ધર્યું છે?” આવી ધર્મબુદ્ધિ જીવનની દરેક ભાવનામાં, અને દરેક પ્રસંગમાં, અથવા દરેક કાર્યમાં જાગ્રત રહેવી જોઈએ. જીવનમાં એવી એક પણ સ્થિતિ નથી જેમાં ધર્મના વિચાર વિના ચાલી શકે. ધાર્મિક આદર્શ આપણા આખા લુવનમાં એ પોત છે. બીજા આદર્શો તેની આગળ ગણું છે, આપણી જાગૃતિનું તે મૂળા છે. મનુષ્યનું મનુષ્યત્વ તેના ધર્મમાં રહેલું છે. બાળકને કેળવણી આપવામાં ઉદેશ તેનું વ્યકિતત્વ પ્રકટ કરવાને, સામાન્ય ભાષામાં કહીએ તે તેને મનુષ્ય બનાવવાનું છે. એટલે ધામિક કેળવણી વિના શારીરિક કેળવણી નિરર્થક છે અને બુદ્ધિની કેળવણી પણ કાંઇ સાથે નથી. આ વિષયને ઊડે તપાસતાં જણાશે કે કેળવણીનાં મૂળતર આદર અને શ્રદ્ધા છે. બાહ્ય સૃષ્ટિમાં જે ઉચ્ચ છે તેને વિષે આદર, સંતવૃષ્ટિમાં જે ઉચ્ચ છે તેને વિશે આદર, આપણે બાળસ્વભાવનું નિરીક્ષણ કરીએ તો જણાશે કે તેની મેટામાં મોટી ઈરછા પિતાની કદર થાય એ હોય છે. આ ઈછામાંથી ધર્મને કરે વહે છે. જેમને વિશે પિતાને આદર હોય એવા માણસે પિતાને વિષે સારો અભિપ્રાય બાંધે એ તેની ભારે ઇચ્છા હોય છે. પિતાના અને અભિપ્રાય, પિતે સારો છે કે ખરાબ એ જોવાની આરસી સમાન છે. માણસ પુખ્ત થ કયારે કહેવાય
( અનું. ૫. ? ઉપર)