________________
તા. ૨૦-૪-૩૪.
જૈન યુગ ખાસ વધારે. રજા
Regd. No. B 1996.
જ
શ્રી જન શ્વેતાંબર કૉન્ફરન્સ. ચૌદમું અધિવેશનઃ સ્થળ: માધવબાગ, મુંબઈ, તા. પ-૬-૭ મે ૧૯૩૪. પ્રમુખઃ અજીમગંજ નિવાસી શ્રીમાન્ બાબુસાહેબ
નિર્મલ કુમારસિંહ નવલખા. જૈન સાધો, સંસ્થાઓ-મળે-સભાઓને વિજ્ઞમિ.
સુજ્ઞ શ્રી,
નિવેદન કે કોન્ફરન્સમાં આવતાં અધિવેશન માટે આમંત્રણ પત્રિકા, પ્રતિનિધિઓનાં નામો ભરી મોકલવાના ફોર્મ, તે સબંધી સુચનાપત્ર વગેરે આપને તથા અન્યત્ર અમારાં લિસ્ટ મુજબ મોકલાઈ ચુક્યાં છે જે આપને મળ્યાં હશે. કદાચ આમંત્રણ આદિ ન પણ મલ્યાં હોય તો આ પત્રને આમંત્રણ સમજી આપના સંધ, સભા-મંડળ-યા સંસ્થાના પ્રતિનિધિઓનાં નામો કૅન્ફરન્સનાં બંધારણ અનુસાર ચુંટી સત્વરે મેકલી આપવા પ્રબંધ કરશો. સમય હવે ટુંક છે એટલે આ પત્રથી આપને સત્વરે ચુંટણી કરી નામે મોકલી આપવા યાદી આપવા રજા લઈએ છીએ.
પ્રતિનિધિ ફી બંધારણ અનુસાર રૂા. ૩ ત્રણ રાખવામાં આવી છે તદુપરાંત જૂન્નર મુકામે નિર્ણિત થયેલાં બંધારણ અનુસાર દરેક પ્રતિનિધિઓ રૂા. ૩ ઉપરાંત ઓછામાં ઓછા ૨-૪-૦ . ભં. ફંડમાં આપવા જોઈશે તે ટિકીટ આપતી વખતે લઈ શકાશે.
આશા છે કે આપ પ્રતિનિધિની ચુંટણીનું કાર્ય સત્વરે કરી અધિવેશનના દિવસે પહેલાં બનતી ત્વરાએ મોકલી આપવા ગોઠવણ કરશો એજ.
લી. શ્રી સંધ સેવકે; પત્ર વ્યવહારનું ઠેકાણું –
રણછોડભાઈ રાયચંદ જવેરી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મોહનલાલ બી. ઝવેરી
મોતીચંદ ગિ. કાપડીઆ. - ર૦, પાયધુની, મુંબઈ, ૩.
. પૂનશી હીરજી મૈશેરી તારનું શિરનામું: HINDSANGHA.
ચીફ સેક્રેટરીએ. શR RESEAREER Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, Bhuleshwar 28, 1st Bhoiwada, Bombay 3, and Published by Maneklal D. Modi
for Shri Jain Swetumber Conference at 20, Pydhoni, Bombay.