________________
૨૩. કન્ફરંસના બંધારણમાં ફેરફાર
૬ ઠી કલમમાં નીચે પ્રમાણે ઉમેરવા ઠરાવ્યું. “જે સ્થળે કે સનું અધિવેશન ભરાય તેમાં જે પ્રતિનિધિઓની ફી આવે તેમાંથી દર પ્રતિનિધિએ એક રૂપીએ કન્ફરંસની હેડ ઓફિસને તેના સુકૃત ભંડાર ફંડ માં આપો .'
૧૬ મી કલમ રદ કરવી, ૪ થી કલમ–તેમાંના શબ્દ ' દર વર્ષે આ હશે તેને બદલે “જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપે'
એ શબ્દો મુકવા ૩જી કલમ (અ) અને (૧) ભેગી કરી નીચે પ્રમાણે મુકવી. * જે એવે કઈ પણ ઠરાવ આગલી બેઠક વેળાએ કરવામાં આવેલે નહિ હશે તે કાર્યવાહી સમિતિએ કેન્ફરંસની બેઠક મુંબઈમાં અગર બીજે સ્થળે ભરવા ગોઠવણ કરવી.' (ક) ને (બ) તરીકે મુકવી અને તેમાં દર વર્ષેની પહેલાં ' “સાધારણ રીતે મુકવું તથા જે સ્થળે સંધા પ્રતિનિધિ ચુંટણી માટે ન મળ્યું હોય ત્યાં ધોરણસર બેલાવેલી જાહેર સભા જેને પ્રતિનિધિ તરીકે નીમી એકલે તે. ૪ (ધ) ઉપાંત્ય પંકિતમાં એક વાર્ષિક લવાજમ પછી ઉમેરો જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે ? ૫ પંકિત ૧ સભા પછી ઉમેરે “સંસ્થા.' પિટા કલમ (૩) માં સભા પછી ઉમેરે “ સંસ્થા” પ્રતિનિધિએ પછી ઉમેરે “પતાના સભ્યોમાંથી જ.' કલમ ૧૦ મી માં ઉત્તર ગુજરાતના પેટા વિભાગમાં વડોદરા અને ખેડા એ બે વચ્ચે ઉમેરે (ખંભાત) ૧૩ પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ ૧ કેન્ફરન્સના અધિવેશન વખતે દરેક પ્રાંતના સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના સભ્ય (મેમ્બર) ચુંટાય તેમાંથી તે તે પ્રાંતના પ્રાંતિક સેક્રેટરીઓની કેન્કિરે સે નિમણુંક કરવી. આવા પ્રાંતિક સેક્રેટરીએ તે તે પ્રાંતની સમિતિ, તે તે પ્રાંતમાંથી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) ના જે મેમ્બરો ચુંટાયા હોય તે ઉપરાંત યોગ્ય લાગે તે બીજા ઉમેરીને પ્રાંતિક સમિતિ રચવી અને તે સમિતિ દ્વારા કેન્ફરન્સને લગતાં કાર્યો કરવાં તથા ઠરાવ અમલમાં મુકવા પ્રયત્નો કરવા. આવી પ્રાંતિક સમિતિએ બીજી સ્થાનિક સમિતિઓ તથા તેના મંત્રીઓ નીમશે. આવી રથાનિક સમિતિના સભ્યો જો તે સ્થાનમાં રહેતા હોય તે તેઓ તેના સભ્ય ગણાશે. (૨) આવી રીતે પ્રાંતિક સમિતિઓ થા સ્થાનિક સમિતિઓ કોઈ પણ કારણે ન રચી શકાય તે જનરલ સેક્રેટરી તેવી બંને પ્રકારની સમિતિઓ તથા તેના મંત્રીઓની રચના તથા નિમણુંક કરશે. (૩) આ પ્રાંતિક અને
સ્થાનિક સમિતિઓ રજીસ્ટર થયા વિના દર સે સભ્યએ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકશે અને તે માટે તેને સભા કે મંડળ તરીકે ગણવામાં આવશે. (૪) જે સ્થાને પ્રતિનિધિની ચુંટણી માટે સંબંધ કોઈ પણ કાર ન મળ્યું હોય છે ન મળે તેમ હોય ત્યાં આ સમિતિ જાહેર સભા બેલાવી પ્રતિનિધિ નીમી મોકલી શકશે. (૫) આવી પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ પિતાના પ્રાંત યા શહેર યા ગામમાંથી સુકૃત ભંડાર ફંડ ઉઘરાવશે તથા તેમાંથી ઉઘરાવવાનું ખર્ચ બાદ જતાં બાકીની રકમમાંથી અર્ધ હિસ્સે પિતાના પ્રાંત કે સ્થાનિક સમિતિના ખર્ચ, પ્રચારકાર્ય વગેરે માટે રાખી બાકીની અધી રકમ હેડ ઓફિસમાં મોકલશે.