________________
૨૩. સાધુ સંમેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિનંતિ,
તાજેતરમાં સાધુવના સંમેલને શાસ્ત્ર પરંપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પેતાની અંદરના મતભેદોને ધ્યાનમાં લઇ જે પ્રસ્તા સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતાં વધારે દિવસે ગાળી જે મહા પ્રયાસ કર્યો છે અને શાસ્ત્ર અને ધર્મના પ્રશ્નમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવની આવશ્યકતા સ્વીકારી છે તે માટે તેમજ એકનાં સ્થાપન ને બીજાના ઉત્થાપનની કેટલીક વિષમ સ્થિતિ સમન્વય કરી દૂર કરી છે તે માટે તે સંમેલનને આ કોન્ફરંસ હયપૂર્વક અભિનંદન આપે છે અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તામાં જે કંઈ અગ્રતા, અસ્કૂટતા, અનિશ્ચિતતા. અવ્યાપકતા રહી હોય તે આવતાં મુનિ સંમેલનમાં દૂર કરવામાં આવે તથા નીચે જણાવેલ બાબતને નિર્ણય કરવામાં આવે; (૧) દીક્ષા લેતાં પહેલાં જેટલા અભ્યાસની જરૂર હોય તે. (૨) સાથીઓ માટેની દીક્ષાનાં વય, અભ્યાસ, પાત્રતા આદિના નિયમે. (૩) દીક્ષા લઈ છેડનાર અને પાછી લેનાર માટેનું રહેવું જોઇતું બંધારણ (૪) શિથિલતા અને તે પિષક એકલ વિહાર, જુદા જુદા ગચ્છના પ્રત્યેની વલણ, વિહાર તંત્ર, કેટલીક બાબતોમાં
એક સ્થાપે બીજા ઉથાપે એવી વિમાસણ ને મુંઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિના માલકીવાળા થયેલ પુસ્તક ભંડાર, અને અમુક સંધાડાનેજ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયે વગેરે વગેરે સંબંધી સમયોચિત
સામ્યસૂચક ઉકલે. (૫) દીક્ષાને અંગે સંધસંમતિની આવશ્યકતા
–પ્રમુખસ્થાનેથી ૨૪. કૅન્ફરન્સનાં બંધારણમાં ફેરફાર.
૬ ઠી કલમમાં નીચે પ્રમાણે ઉમેરવા ઠરાવ્યું. જે સ્થળે કેન્ફરંસનું અધિવેશન ભરાય તેમાં જે પ્રતિનિધિઓની ફી આવે તેમાંથી દર પ્રતિનિધિએ એક રૂપીઓ કેન્ફરંસની હેડ ઓફિસને તેના સુકૃત ભંડાર ફંડ
માં આપ.' ૧૬ મી કલમ રદ કરવી. ૪ થી કલમ–તેમાંના શબ્દો ‘ દર વર્ષે આ એ હશે તેને બદલે “જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપે' એ શબ્દો મૂકવા. ૩જી કલમ (અ) અને (૧) ભેગી કરી નીચે પ્રમાણે મુકવી. * જે એવે કઈ પણુ ઠરાવ આમલી બેઠક વેળાએ કરવામાં આવેલું નહિ કરશે તે કાર્યવાહી સમિતિએ કોન્ફરંસની બેઠક મુંબઈમાં અગર બીજે સ્થળે ભરવા ગોઠવણ કરવી.' (ક) ને (બ) તરીકે મુકવી અને તેમાં દર વર્ષની પહેલાં ' “સાધારણ રીતે ' મુકવું તથા જે સ્થળે સંધ પ્રતિનિધિનો ચુંટણી માટે ન મળ્યું હોય ત્યાં ધરણસર બેલાવેલી જાહેર સભા જેને પ્રતિનિધિ તરીકે નિમી મોકલે . ૪ (ધ) ઉપન્ય પંકિતમાં એક વાર્ષિક લવાજમ પછી ઉમે “જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે ૫ પંકિત ૧ સભા પછી ઉમેરે “સંસ્થા.' પેટા કલમ (૩) માં સભા પછી ઉમેરે “સંસ્થા' પ્રતિનિધિઓ પછી ઉમેરે પિતાના સભ્યોમાંથીજ. ' કલમ ૧૦ મી માં ઉત્તર ગુજરાતના પેટા વિભાગમાં વડોદરા અને ખેડા એ બે વચ્ચે ઉમેરો (ખંભાત) ૧૩ પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ ૧ કોન્ફરન્સના અધિવેશન વખતે દરેક પ્રાંતના સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના સભ્ય (મેમ્બરે) ચુંટાય તેમાંથી તે તે પ્રાંતના પ્રાંતિક સેક્રેટરીઓની કાજસે