SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઉધારના દરેક સવાલમાં અંગત લાગણીને બેગ આપી ખરા દિલની એકતા કરવામાં આવે તે જૈન ધમને પ્રકાશ જલવંત થશે એ નિ:સંદેહ છે. • ત્રણે સંપ્રદાયની જુદી જુદી કોન્ફરન્સ થાય છે તેને બદલે યા તેની સાથે એકજ સ્થળે ત્રણે સંપ્રદાયે જે વિષયોમાં એકજ વિચાર ધરાવે છે તે વિષમાં સાથે સહકાર કરી એકજ જાતના એકત્રિત થઈને પ્રસ્તા કરે અને જે થોડા વિષયોમાં ભિન્નતા ધરાવે તે સંબંધી ત્રણે જુદા જુદા મળી ઠરાવો કરે એવી વ્યવસ્થા થઈ શકે તે એકતાના, એકસપીના માર્ગમાં અતિ સરળતા સાથે ઓછા ખર્ચથી સંગીન કાર્ય થઈ શકે. -પ્રમુખસ્થાનેથી ૯. સાર્વજનિક ખાતાઓ, (૧) આપણાં અનેક દેરાસરે, ધર્મસ્થાને, ધર્મશાળા અને ધર્માદા ખાતાં છે તેના મોટા ભાગની સુવ્યવસ્થા અને સારી દશા જણાતી નથી અને તેનાં ડેને બરાબર વહિવટ થતું નથી એમ કર્યાદ થયા કરે છે તે તે સ્થિતિ સુધારવા માટે એ આવશ્યક છે કે – (૧) ઉપરની દરેક જાતની સંસ્થા કે જેની મિલકત રૂ. ૫૦૦ કરતાં વધુ હોય તે પિકી જેનું ટ્રસ્ટ અગર વ્યવસ્થિત વહીવટ કરવાની યોજના (સ્કીમ) ન બનેલી હોય તે તેનું ટ્રસ્ટ અગર વહીવટની સ્કીમ કરવી ( ૨ ) તેવા દેરક ખાતાના વહીવટદાર કે ટ્રસ્ટી પિકી કેઈએ દેરાસરતાં તેમજ બીજા ધર્માદા ખાતાંઓનાં નાણાં પિતાને ત્યાં ન રાખવો પણ સધ્ધર જામીનગીરીમાં રોકવાં. (૩) દરેક દેરાસર કે જન સખાવતી ખાતા માટે બે સમિતિ નામે એક ટ્રસ્ટીઓની અને બીજી વ્યવસ્થાપક એમ જુદી જુદી રખાય તે એક નાણાં સારા સ્થળે સાચવવા પર લક્ષ રાખે અને બીજી તેને વાપરવા “વસુલ કરવા વગેરેની વ્યવસ્થા પર ધ્યાન આપે. આમ થતાં સુંદર પ્રબંધ થઈ શકશે (૪) નાનું દેરાસર કે સખાવતી ખાતું હોય તે તેના હિસાબનું સરવૈયું દર વર્ષે લખી પિતાની આગળ પડતી જગ્યાએ રાખેલ પાટીયા પર ચડવું અને મોટા દેરાસર કે ખાતાંને ઘણે મોટે વહીવટ હોય ત્યાં તેને હિસાબ છપાવી પ્રગટ કરે. આમ થવાથી વહીવટદારો પર કોઈને રહેતે અવિશ્વાસ અને તેથી મુકાતા આક્ષેપ દુર થશે અને તેમનું સ્વમાન અને પ્રતિષ્ઠા સચવાશે. બીજી બાજુ જૈનેના સમાવેશવાળા હિંદુ કોમનાં ટ્રસ્ટ અને ધાર્મિક તેમજ સખાવતી ખાતાંઓને લગતા કાયદો મુસલમાન ભાઈઓના વકફ એકટ જે યા રજીસ્ટ્રેશન ઓફ ચેરિટિઝ એન્ડ ટ્રસ્ટસ, જે ઘડવાની જરૂર છે કે જેથી તેના વાર્ષિક ડિટેડ હિસાબે કોર્ટમાં રીતસર ફાઈલ થવાની જરૂર પડે, અને થયેલ ટ્રસ્ટ અને તેની મિલ્કતનું જાહેરનામું (ડેકલેરેશન) આપવું પડે. આમ થતાં લાખ રૂપીઆ બરબાદ થતાં અટકશે, વહિવટ સુધારો વ્યવસ્થિત થશે, જુના હિસાબે ફેરવી નંખાશે નહિ અને વહિવટદારોને પિતાની જોખમદારીનું સંપૂર્ણ ભાન થશે, અને ટ્રસ્ટ કરી જનાર આત્માઓને વફાદાર રહી સમાજનું હિત સાધી શકાશે રજુ કરનાર--, બાલચંદ હીરાચંદ-માલેગામ, અનમેદન- રા. રતિલાલ બેચરદાસ-ખંભાત. સમર્થન--રા. બુધાલાલ ઉકાભાઈસાણંદ. ૧૦ શ્રી કેશરિયાજી તીર્થ. (૧) શ્રી કેશરિયાજી તીર્થ કે સંરક્ષણ કે વિષય મેં જગદગુરૂ વેગ-લબ્ધિ-સમ્પન્ન સૂરિ સમ્રાટ્ર ગિરાજ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજય શાન્તિસૂરિજી મહારાજને અપને આધ્યાત્મિક બલ તથા મહતી તપસ્યા કે બલકા સમર્થ પરિચય વ આત્મગ દેકર જિસ અપવ" શાન્તિ કે સાથ જૈન સમાજ મેં જે તાત્કાલિક શાતિ ફેલાને કા શુભ પ્રયત્ન કિયા હૈ તાર જૈન સમાજકા ગોરવ બઢાયા હે ઉસકે લિયે યહ કોન્ફરેન્સ અપની ભકિત પૂર્વક પ્રકૃતિ પ્રગટ કરતી હૈ. (૨) શ્રી કેશરિયાજી કે મન્દિર પર ધ્વજ દંડ ચઢાને કે વિષય મે કુછ સમય પહલે કરી તહકીકાત હો ચુકી થી એર પરંપરા કે અમલ દરામદ મોજુદ હોતે હુવે ભી કોન્ફરન્સ કી રાયમેં પુનઃ કમિશન મુકરર કરનેકી આવશ્યકતા નહીથી તથાપિ
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy