SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ६० ― જૈન યુગ દક્ષિણમાં પ્રચારકાર્ય:-શ્રી મુંબઇની જીવદયા મડલીના મનિશ મ`ત્રી શ્રી. જયન્તિલાલ માન્કર લખી જણાવે છે કે ‘જીવદયાના કામે હું જ્યાં જાઉં છું ત્યાં જૈન સમાજ સાથે વધારે પરિચય રહેતાં પરિાનાં ધ્યેયને અનુકૂળ ચર્ચા તેમ સાથે મારે થાય છે...આ વખતે પણ ખડકી, પાખલ, ક્રતુર, તલેગાંવ, બ્રેડનદી વગેરે સ્થળે જતાં ચર્ચા થઇ હતી. મારવાડી સમાજમાં કન્યા વિક્રયના કુચાલ માટે ભારપૂર્વક કહેવામાં આવ્યુ' છે. શેઠ નથમલ મુલચંદ ખડકીવાળા એક મારવાડી વેપારી સમજદાર છે અને સમાજ સુધારણા તરફ તેમનું ધ્યાન ખેંચતાં આ બાબત તેઐએ યોગ્ય કરવા ઇંતેજારી જ,વી છે....... શ્રી ઝગડીઆજી તી :-શ્રી જૈન દેરાસરજી કારખાનાની પેઢીના કાર્યાંકર્તાઓ તરફથી જણાવવામાં આવ્યું છે. કે આપણાં પવિત્ર દેરાસરની પાસેજ મારી પીસવાનું એક કારખાનુ તૈયાર થઇ રહ્યું છે; અને તે ચલાવવા માટે પીસ્તાલીશ ğા પાવરનું એક એંજીન ગાવવામાં આવે છે જે વડે બાજુના સાર્વજનિક કુવામાં પપ મૂકી પાણી ખેંચવામાં આવનાર છે. આવું કારખાનું દેરાસરજીની બાજુમાં ઉભું ચાય તેથી ધધ્યાનમાં ખલલ પડે અને પાસેની ધર્મશાળામાં ઉતરનાર યાત્રાળુવ તેમજ જેએ તંદુરસ્તી સુધારણાના હતુસર આવે . તેમન બધાને એક મુશ્કેલી ઉભી થાય એ બનવા જોગ હૈં. આ હુકીકત મલતાં રાજપીપલાના ના. મહારાણા સાહબને એક તાર કરવામાં આવ્યા છે, તથા એક લખાણુ અરજી મોકલવામાં આલી છે. અને જૈન સમાજની આ મુશ્કેલી દૂર કરવા આગ્રહપૂર્વક જણાવવામાં આવ્યુ છે. શુ કોન્ફરન્સ દીક્ષા અપાવે છે? મુંબઇ સમાચારના તા. ૮-૪-૩૧ ના અંકમાં જૈનચર્ચા વાંચી ઉપરની રાકા ઉદ્દભવે તેમ છે. કાન્ફરન્સના દીક્ષાગે ઠરાવને લક્ષમાં રાખી મારવાડના એક બધુએ જે દીક્ષા મુબઇમાં લીધેલી તેમાં ડૅા. ના મંત્રીએ જે ઉદ્ગારા કાઢયા હતા તેથી ડોન્ફ્રન્સ તરથીજ દીક્ષા આપવા-અપાવવામાં આવી હતી. એ લખવુ ભૂલ ભરેલું અને જાહેર જાતાને આડે રસ્તે દારવનારૂ છે. કાન્ફરન્સે દીક્ષા માટે વિરોધ કર્યો હાય એમ જાણુમાં નથી. યાગ્ય-ચારી છુપીથી કે પૈસાની લાલચમાં ક્રૂસાવી કુટુંબી જનાને રડતા મૂકી જે દીક્ષા આપવામાં આવતી હાય તે ક્રાણુ સાચા સમાજ કે શાશન પ્રેમી નજ સાંખી શકે. મુંબઇના ગોડીજીનાજ ઉપાશ્રયમાંથી એક કહેવાતા સમર્થ આચાર્યના શિષ્ય ચિત્ત ઉપર વિજય ન મેળવી શકવાથી રહેજે પ્રાપ્ત થયેલ લબ્ધીને પણુ એક કાર મૂકી નાસી ગયા હતા તે પછી બીજા અનેક સ્થળે તેવા દાખલા બન્યા છે. હાલમાં ખેડાના દાખલા તાોજ છે. વઢવાણુના સામચંદભાઇએ સ્વયં મુનિ ખનવા પહેલાં પેાતાની અર્ધાંગનાને ( પત્નીને ) સાધ્વી બનાવી તે કેટલા દિવસ સાખી રહી શકી? એવા અનેક સ્થળે બનેન્ના દાખલાઓ અંગેાગ્ય દીક્ષાના કયુિજ છે. કે. એમ. શેઠ. તા. ૧૫-૪-૩૧ विक्रम संवत १९८६ मां जे बंधु और बहेने થાવા સામથીજ ીયા જોય લકું ૪. ૨૨ (પીવા ગળી). કમાના વિષે લેવા ફર્નબાદ સ ીયે સમાથી શ્રીવિત સાથ પુરા જીવજે જવો. रतिलाल भीखाभाई. નોંધ શ, ગુંચ છે, ૪. दरेक जैन पत्र इसका उतारा लो इस लोये विनंती है. ठेकाणा સ્વીકાર અને સમાલાચના . . ( ૧ ) ‘વિધવા ’ સાપ્તાહિક, તંત્રી રા. કાનજી ઉદ્દેશી, ડુંગરી સ્ટ્રીટ, મુંબઇ. આ પત્રના જન્મ વિધવાએાના ગંભીર પ્રશ્નને સમાજને દિગ્દર્શન કરાવવા થયા હોય એમ જણાય છે. વિધવાઓની સ્થિતિ ખૂબ ઝીણવટથી તપાસી તે દુ:ખી જીવનમાં કેળવણી આપી, હુન્નર-ઉદ્યોગ શિખવી ભરણ પોષણના સાધના ઉભા કરવા તેમજ ધર્મ પ્રેમ ટકાવી રાખવા વિધવા-શ્રાવિકાશ્રમા ઉઘાડવા અનિવાર્ય જરૂર છે તે દિશામાં આપત્ર સમાજનું ક્ષક્ષ આકર્ષી યોગ્ય કાર્યાં કરે એમ ઇચ્છીશું: (૨) જામ હિં. પાવાપુરી-ચિંગ અને કાવ્ય લેખ, શ્રી. ધીરજલાલ ટોકરશી શાહ, રાયપુર, અમદાવાદ. પ્રભુ મહાવીરના જીવન અને ઉપદેશમાં સમાયેલ ર૬સ્ય લેખકે કાન શૈલીમાં સુંદર અને મેધપ્રદ રીતે ઉતારેલ છે. અનુરૂપ ચિત્રા રમ્યતામાં વૃદ્ધિ કરે છે, સાથે નિવાણું ભૂમિ જળ મંદિર પાવાપુરી આ પેપર પર છાપેક્ષ આકક ચિત્ર. લેખકની શૈલી રૂચીકર જણાય છે. કિંમત બે આના. ( ૩ ) શ્રી દક્ષિા મૂર્તિભવન-ભાવનગરના અહેવાલ ૧૯૨૯. (૪) શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણાના રિપોટ સ. ૧૯૮૩ થી ૧૯૮૫ સુધીના. (૫) પોકેટ-ડાયરી-શ્રી મદ્રાસ સિલ ફેકટરી તરફથી મેશ ચંપકલાલ એન્ડ કુાં. દ્વારા પ્રાપ્ત થયેલ. ( ૬ ) શ્રી કાલુ ભક્તામર સ્તોત્ર-શ્રી જૈન વે. તેરાપંથી સભા-કલકત્તા. (૭) Sayings of Vijay Dharma Suri અગ્રેમાં અનુવાદક ડૉ. શારăાય કે પી. એચ. ડી. પ્રકાશક શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા-ભાવનગર (૮) An Interpretation of Jain Ethics-a lecture by Dr. Charlotte Crause () The Heritage of the last Arhat a lecture by Dr. Charlotte Crause. (૧૦) શ્રી મુબઇ જૈન યુવક મંડળ પત્રિકા:તંત્રી, પાનાભાઇ રૂદ ઝવેરી, મુંબઇ. જૈત પ્રવચન અને વીર શાસનના જ્યુરિસડિકશન-અધિકારમાં જે જે વિષા આવી નર્દિ શકતા હશે તે તે વિષયોની ચર્ચા આ પત્રિકા કરશે એમ જણાય છે. પાના ( પૃષ્ઠ) ના રૂપને શણગારવા માટે પ્રથમાંકમાં જે વિષેની ચર્ચા કરી છે તે ઉપરના મન્તવ્યને વધારે દૃઢ બનાવે છે. (૧૧) શ્રી જૈન તત્વ પ્રવેશક જ્ઞાનમાળા—બીજી આવૃત્તિ મૂલ્ય પઠન પાન. સામાયિક, ચૈત્યવંદન આદિ ઉપર લખાયેલા સ ંક્ષિપ્ત લેખા વાંચન અને મનન કરવા લાયક છે. પરંતુ બાળકાના માનસ તરફ લક્ષ અપાય તેા ધામને અવકાશ છે. 3. જૈન ધર્માં પ્રસારક સભા, ભાવનગર.
SR No.536271
Book TitleJain Yug 1931
Original Sutra AuthorN/A
AuthorHarilal N Mankad
PublisherJain Shwetambar Conference
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy