________________
તારનું સરનામું:-‘હિંદ સંઘ 'HINDSANGH'.
" | નો તિથલ |
Regd. No. B 1996.
-
1
9
=
=
જૈન યુગ. તિ The Jaina Vuqa
5
*
x
છે (શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખ પર. આ ચેનલ
R
E
વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
તંત્રી:-હરિલાલ એન. માંકડ બી. એ [મદદનીશ મંત્રી, જેન વેતાંબર કૉન્ફરન્સ.]
છુટક નકલ દેઢ આને.
તા. ૧૫ મી નવેમ્બર ૧૯૩૧
અંક ૨૨ મે.
નવું ૧ લું..
કાવત્રાંબાજી કોની? દમદાટીના પ્રયોગો થાય છે!!
[ નીચની હકીકત મળેલ છે તે પરથી સાણંદના જૈને સાથે સગીર દીક્ષાના ખરડાના વિરોધીઓ કઈ રીતે કાર્ય કરી રહ્યા છે તેને વિચાર કરવાનું કાર્ય વાંચકોપર છોડીએ છીએ.]
અમે નીચે સહીઓ કરનાર શ્રી સાણંદ જૈન સંઘના સભ્યો આથી જાહેર કરીએ છીએ કે વડોદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થયેલા સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નીબંધ સંબંધમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી જે પગલાં ભરવામાં આવે તેમાં અમારી અંત:કરણપૂર્વક સંમતી હોવા બાબત અમે પ્રથમ જે સહીઓ કરેલી છે તે અસલ ઠરાવ વાંચી સમજીને ઇચ્છા પૂર્વક કરેલી હતી પરંતુ પાછળથી ધી યંગમેન્સ જૈન સેસાયટીની અત્રેની શાખાના કાર્યવાહકે તથા બીજા જુના વીચારના ગૃહસ્થા તરફથી અમારા ઉપર ઘણુ પ્રકારનું અગ્ય દબાણ લાવી અમે પ્રથમ, કરેલી સહીઓ પાછી ખેંચી લેવા સંબંધમાં અમારી મરજી વિરૂદ્ધ સહીઓ કરાવેલી છે. આથી અમે અંતઃકરણપૂર્વક જાહેર કરીએ છીએ કે સદરહુએરડાની તરફેણમાં અમે જે સહીઓ પ્રથમ કરેલી છે તે અમારી મરજીથી ને કઈ પણ જાતના દબાણુ સિવાય કરેલી છે તેને હજુ પણ અમે વળગી રહીએ છીએ. જ્યારે ખરડાની વિરૂદ્ધમાં કરાવેલી સહી અયોગ્ય દબાણથી લીધેલી છે માટે તે રદબાતલ છે. આ લખાણ અમારી જાતે વાંચી, સમજી રાજી ખુશીથી સહીઓ કરી છે તે બરાબર છે.
તા. ૧૨–૧૦–૩. બગડીઆ હરગોવન જીવણની સહી દા. પતે શાહ રતિલાલ ભુરાભાઈ સહી દા. પોતે શા. બબા પદમશી સહી દા. પોતે
મેતા પરસેતમ હાથીભાઈ સહી દા. પિતે શા. રવચંદ ચતુર સહી દા. પિતે
ધનજી મુલચંદ સહી દા. તે શા, કાલીદાસ મેકન સહી દા. પિતે
ગાંધી મફતલાલ ડાહ્યાભાઈ સહી દા. પોતે મેતા કેશવલાલ મનસુખભાઈ સહી દા પોતે શા. મોહન પીતાંબર સહી દા. તે શા. હીરાજી વાલાજી સહી દા. પોતે
મેતા મેહન ગોકુલભાઈ સહી દા. પિતે