SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કે સંસારમાં સુખ શું છે?? નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જે તમારું શરીર કઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત છે મનમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ ) નું તરતજ સેવન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વસાની ફાટ વગેરે દરેક દરદ ૫અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન કે હરીફ ઈલાજ છે. કી, ગળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ( ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ) નું તેને તરત જ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગે દૂર કરે છે. ગર્ભાશયના રોગ દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી, તોલા ૧૦ ના ડબા ૧ ના ૩, ૨) બે, જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તો *** ** **** * * - બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ) છે કોઈ # # # # # હું નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદો દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હેટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. ક, ડબી ૧ ને રૂ, ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ ન કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિદ્યા પુસ્તક મફત મંગ, રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચા-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ આ ભાટીઆ મહાજન વાડી સામે. ન તો
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy