SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તા જાગા ! - આજકાલ કેટલાએક લેખા અતિહાસિક કથાનકામાં, પ્રાચીન જૈનાચાર્યાં અને સમથ જૈન નેતાઓની કાલ્પનીક કુથલી કરતા જોવાયા છે. તેવા ઝેરી વાતાવરણથી સાવચેત રહીને આવા લેભાગુ લેખકાની સાન ઠેકાણે લાવવા દરેક જૈના તે સમયના પ્રમાણિક ઇતિહાસથી વાકેફ રહી શકે તે માટે નીચેના પ્રમાણભૂત જૈન ઐતિહાસિક કથાનકોનો બહોળો પ્રચાર થવા જરૂર છે. વીરશિરોમણિ વસ્તુપાળ ( પાટણની ચડતી પડતી ભાગ ૧ લે.) વીશિરામિણ વસ્તુપાળ ( પાટણની ચડતી પડતી ભાગ ૨ જો. ) વીરશિરામણ વસ્તુપાળ ( અણહીલપુરના આથમતા સૂર્ય ) ગુજરાતનું ગૌરવ યાને વિમળમત્રીને વિજય. ભાગ્ય વિધાયક ભામાશાહ-સચિત્ર ( મેવાડના પુનરાદ્વાર ) આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અને ધર્મ જીજ્ઞાસુ અકબર. ગુજરેશ્વર કુમારપાળ-સચિત્ર. ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૪-૦-૦ શ્રી સિદ્ધાચળજીની યાત્રા. ઘર બેઠાં થઇ શકે તે માટે શ્રી શત્રુ ંજય તીર્થાધિરાજના ફાટા સાથેને ઐતિહાસીક ગ્રંથ. ૐ શ્રી શત્રુંજય પ્રકાશ, દરેકે વાંચવાજ જોઇએ. જેમાં શ્રી શત્રુંજયની સ્વતંત્રતાને છેલ્રા પંદરસે વર્ષના પ્રમાણભુત ઇતિહાસ અને હાલની લડતની સપૂર્ણ વીગતા પણ આપવામાં આવી છે. ક. રૂા. ૧-૦-૦ ખાસ લાભ દરેક જૈના આ લાભ લઇ શકે તેમજ જૈનેતર જગતમાં પણ છુટથી બહાળેા પ્રચાર કરી શકાય તે માટે આખા લાટ એક સાથે મંગાવવાથી— ફક્ત રૂપિયા પંદર. પાસ્ટ-પાર્સલ ખર્ચ અલગ. લખા-જૈન એફીસ— ભાવનગર.
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy