SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧૯ા-અભિપ્રાયા જે મારગ કૈસરી ગયા, રજ લાગી તરણાં તે ખડ ઉભાં સૂકશે, નવ ખાશે હરણાં, ન ભૂલીએ કે એક દિવસ આ ભાષા છતી હતી. લોકેાના પ્રાણમાંથી વ્હેતી હતી. આ દૃષ્ટાંતે તા બિન્દુ સમાન જ છે. એક પ્રચૂર સાહિત્ય-ખાભુતી એ નિશાની છે. પાંચ સદીઓની આ અંધારી ગુઢ્ઢામાં મશાલ લઇ જવાના યશ રા. મેાહનલાલ દલીચંદ્ર દેસાઇને મળે છે. આ દટાયેલ સમૃદ્ધિની મૂળ ભાળ દેનાર તા સ્વ. મનસુખભાઇ. પરંતુ ભા. દેસાઇના અપરશ્રાંત ઉદ્યમ વિના એ રત્નાકર ઉખેળવાના સમય આટલા નજીક ક્રાણુ લાવત ! સવા વર્ષથી એ બંધુ જૈનયુગ' નામનું માસિક કાઢી, ઇતિહાસ, ભાષા અને સસ્કૃતિની દૃષ્ટિએ ચુપચાપ સ’ગીત સંશાધન કર્યે જાય છે. પણ કમભાગ્યે જનસમુદાયની આંખેા આડે પંથ-દૃષ્ટિના કાચા જડાયા હોવાથી એમના પ્રયાસા બહુ થાડાની જ નજરે ચડતા હશે. દરમી-ગ્ર'થ આન આજ એમણે ‘જૈન ગુર્જર કવિઓ' નામના સા પૃષ્ઠોના સંશાધન-ગ્રંથ ગુજરાતને ખાળે મેલ્યેા છે. અને એની પાછળ બીજો ભાગ પણ ચાલ્યેા આવે છે. અમને લાગે છે કે ગ્રંથ-દૃષ્ટિતી સંકુચિત તા ભેદી અન્યાન્ય સેવા-વિનિમયના ભાવ જગાડવામાં આ પ્રયાસ માટેા ફાળા આપશે. સૈારાષ્ટ્ર ૫-૨-૨૭. (૪) ‘નવા ફાલ’એ મથાળા નીચે નીચે પ્રમાણે તા. ૫–૨–૨૭ ના સાણષ્ટ્રમાં સમાલેાચના પ્રકટ થઈ છેઃ— ૪૧૯ પ્રાચીનતાના અનેક આશકે! આજે પભ્રિમણ કરી કરી, આપણા અસલી ખળનું પ્રેરણા-સ્થળ શોધી રહ્યા છે. એ વિરત ગતિથી ખેાદાઇ રહેલા સંશોધન પ્રદેશમાં પ્રસ્તુત ગ્રંથના કર્તાએ કરેલું અપૂર્વ સાહસ આજે ગુજરાત સહર્ષ વધાવી લેશે. નરસિંહ મહેતાની પૂર્વે તે કેમ જાણે ગુજરાતી સાહિત્ય જીવતું જ નહેાતું, એવી તમામ ભ્રમણાઓને વિદ્વારીને આ ગ્રંથ દસમી સદીથી માંડીને સત્તરમી સદી સુધીના અપભ્રંશ સાહિત્યના વિપુલ ખજાનાને આપણી રસમક્ષ ખુલ્લે। મૂકી દે છે. આશ્ચર્ય ઉપજાવે તેટલા બધા પ્રાચીન રાસા ને હસ્તલિખિત પુસ્તકામાંથી અવતરણા ટાંકી ટાંકી, પ્રકરણાવાર એ વિષયને ક્રમશઃ હેંસી નાખી, ગુર્જર સાહિત્યના પાયામાં મળવાન ચણુતર કરનાર ત્રણસે જેટલા જત વિએનાં કા વ્ય। ઉતારી, ગ્રંથકાર વિદ્વત્તાભેર સિદ્ધ કરે છે કે અપભ્રં`શ વાણી વાટે વિકસેલું ગુર્જર સાહિત્ય સારી પેઠે સમૃદ્ધિવંત હતું. ભાષાના ઘડતર ઉપર તેા આ અત્યંત ઉજ્જવલ જ્યેાતિ પાથરે છે, અને ગુર્જર સાહિત્યને જાજ્વલ્શ્યમાન બનાવવામાં જૈન કવિઓને મહાન હિસ્સા પૂરવાર કરે છે. ગ્રંથકારના આવા ભગીરથ પરિશ્રમ માટે ઉચ્ચ આદર ઉપજે છે. સૈારાષ્ટ્ર તા. ૫-૨-૨૭. સુશાધન જૈન ગૂર્જર કવિઓ (પ્રથમ ભાગ): પ્રયોજક માહનલાલ દલીચ'દ દેશાઇ. બી. એ. એલ એલ. આ, પ્રકાશક શ્રી જૈન કારન્સ એડ્ડીસ, મુંબાઇ. પાકું પૂરું, પૃષ્ઠ ૬૫૬, મૂલ્ય પાંચ રૂપિયા. ગુર્જર સાહિત્યમાં પ્રાંતિક અસ્મિતાની જે જવાલા પ્રગટ થઇ છે, તેને અજવાળે અજવાળે આપણી ભાષા તથા ઇતિહાસના ઉંડા ભૂતકાળની ગુડ્ડામાં (૫) શ્રીયુત નાનાલાલ ચીમનલાલ મહેતા આઇ. સી. એસ. ડેપ્યુટી કમિશનર પતૢબગઢ, અવધ તા. ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૨૭ ના પત્રથી આ સંબંધે જણાવે છે કે: I have read the introduction of your book which alone I am in a position to appreciate. Your book is really a book for the book-makers. There is so much matter new and interesting that nobody interested in Jaina and Prakrit literatures can afford to ignore it. The only criticism I have to make is that the presentation might have been more concise and systematic with a detailed Syno
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy