SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ —ઇંગલા, પીંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે, હવે તેના જૂદા જૂદા ગુણ અને રહેવા સ્થળ કહું છઉં.૧૨ ચિદાનંૠજીકૃત સ્વરોદયજ્ઞાન અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે; લેાકલાજ નિવે ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રિત ધાર. · ૮૨ —અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર એટલે નિયમિત નિદ્રાના લેનાર, જગતનાં હેત પ્રીતથી દૂર રહેનાર; ( કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લેાકની લજ્જા જેને નથી; ચિતને એકાગ્ર કરીને પરમાત્મા માં પ્રીતિ ધરનાર. ૮૨ આશા એક મેક્ષની હેાય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય, ધ્યાન જોગ જાણેા તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ૮૩ —માક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે, અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તેવા આત્માને ધ્યાન કરવાને યોગ્ય જાણવા. ૮૩ પરનિંદા મુખથી નવિ કરે, નિજ નિંદા સુણી સમતા ધરે, —પેાતાનાં મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યાં છે, પેાતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે; સ્ત્રિ, આહાર, રાજ, દેશ પ્રત્યાદિક સર્વ કથાતા જેણે છેદ કર્યો છે; અને કર્મને પ્રવેશ કરવાના દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રાકી રાખ્યાં છે. ૮૪ હરખ શાક હિરદે નવ આણે, શત્રુ મિત્ર ખરાખર જાણે; પરઆશા તજ રહે નિરાશ, તેથી હાવે ધ્યાન અભ્યાસ૮૫ * * ધ્યાનાભ્યાસી જે નર હાય, તાકુ' દુઃખ ઉપજે નવ કાય; ઈંદ્રાદિક પૂજે તસ પાય, રિદ્ધિસિદ્ધિ પ્રગટે ઘટઆય૮૬ * * મેરા મેરા મત કરે, તેરા નહિં હૈ કાય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન ાય. ૩૮૧ ચિદાનજી પાતાના આત્માને ઉપદેશે છે કે રે જીવ! મારૂં મારૂં નહીં કર; તારૂં કાંઇ નથી. હું ચિદાનન્દ ! પરિવારના મેળ બે દિવસના છે. ૩૮૧ પ ઐસા ભાવ નિહાર નીત, કીજે જ્ઞાન બિચાર; મિટે ન જ્ઞાન બિચારી ખિત, અંતર્ભાવ વિકાર. ૩૮૨ —એવા ક્ષણિક નિરંતર જોઇને હું ! આત્મા! જ્ઞાનના વિચાર કર્. જ્ઞાન વિચાર કર્યાં વિના ( માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકના રહેલા વિકાર મટતા નથી. ૭૮૨ જ્ઞાન રવી વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન, તાસ નિકટ કહેા કયાં રહે, મિથ્યાતમ દુઃખ જાન.૩૮૩ —જીવ ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશ થયા છે, અને જેના હૃદયમાં વૈરાગ્ય મિથ્યાભ્રમરૂપી અંધકારનું દુઃખ. ૩૮૩ રૂપી ચંદ્રના ઉદય થયા છે તેના સમીપ કેમ રહે-શું ? જૈસે કંચુક ત્યાગ સૈ, વિનસત નાહિ ભુજંગ, દેહ ત્યાગસેં જીવ પુનિ, તૈસે રહત અભ’ગ. ૩૮૬ —જેમ કાંચળીના યાગ કરવાથી સર્પ નાશ પામતા નથી; તેમ દેહના ત્યાગ થવાથી જીવ પણુ અભ`ગ રહે છે. (એટલે કે નાશ પામતા નથી. ) અહીં દેહથી જીવ ભિન્ન છે; એમ સિદ્ધતા કરે છે. કેટલાક આત્માઓ દેહ અને જીવની ભિન્નતા નથી, દેહને નાશ થવાથી જીવને નાશ થાય છૅ, એમ કહે છે તે માત્ર વિકલ્પરૂપ છે; પણ પ્રમાણભૂત નથી. કેમ ? કે તેએ કાંચળીના નાશથી સર્પના નાશ થયે. સમજે છે. અને પ્રત્યક્ષ છે કે સર્પના નાશ કાંચળીના ત્યાગથી નથી. તેમજ જીવને માટે છે; દેહ છે તે જીવની કાંચળી છે-કાંચળી જ્યાં સુધી સર્પના સ્ બંધમાં છે, ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે, તેમ તેની સાથે ચાલે છે; તેની પેઠે વળે છે; અને તેની સર્વે ક્રિયા સર્પની ક્રિયાને આધિન છે. સર્પે તેને ત્યાગ કર્યાં પછી એમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી. જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી, તે ક્રિયા માત્ર સર્પની હતી; એમાં કાંચળી માત્ર સબ ધરૂપ હતી એમજ દેહ પણ જેમ જીવ કર્યાંનુસાર ક્રિયા કરે છે, તેમ વર્તે છે; ચાલે છે; એસે છે; ઉઠે છે; એ બધું જીવરૂપ પ્રેરકથી છે; તેના વિયેાગ થયા પછી કઇ નથી.
SR No.536266
Book TitleJain Yug 1926 Ank 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy