SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સર જૈનયુગ માહે ૧૯૮૩ મૂળેં પામે છે ) (તે પ્રમાણે છાતીને કૂટતી બતાવતી તે ફરીથી દુર્લભ એવી સતી તરીકેની (તારી) નામના થશે, ( પેાતાના ઉત્તરીય વસ્ત્રના છેડા ઉતારે છે અને નીચે પ્રમાણે ખેલે છે. સખીએ—હા ! પ્રિય સખી ! પ્રિય સખી ! રાજીમતી—(આશ્વાસન લઇ નેમિનાથને ઉદ્દેશીને ઠંપકા સાથે, માટે સ્વરે) ધૂત ! હતા જો રાગી, સિદ્ધ સેવિકા મુક્તિ ગણિકામાં; રચી વિવાહમહાત્સવ, વિડંબના યમ મારી કીધી ? ગાથાય —હે ધૃત્ત ! જો સર્વ સિદ્ધેાથી ભાગવા ચેલી મુક્તિરૂપી ગણિકામાં તું રાગી હતા તે પછી આવી રીતે વિવાહના આરંભ કરીને તે' મારી કેમ હાંસી કરી ? ૨૦ સખિઓ—(રાષ સહિત) પ્રેમ વિહેાણા આવા, નરમાં પ્રિય સખિ પ્રણય કદિ ન ધરતી, શાધીશું તુજ કાજે, ખીજો પ્રેમી કાન્ત સખિરી ! ૨૧ ગાથા—હૈ વ્હાલી સખી ! આવા પ્રેમવગરના પુરૂષ તરફ્ પ્રેમભાવ મા રાખજે; પ્રેમથી ભરપૂર એવા બીજો કાઇ વર તારા માટે શોધી કાઢશું. ૨૧ રાજીમતી—(હાથવતી બન્ને કાના બંધ કરી) હે સખી ! તું પણુ આવું ન સાંભળવા લાયક શું ખેલે છે? વિશ્વ નિયમને છેડી, દિનકર પણ જો પશ્ચિમમાં ઉગશે; નેમિનાથ નરપુંગવ, ત્યાગી હ્રદય અવર ન વરશે. ૨૨ ગાથાય—જે કાષ્ઠ રીતે પશ્ચિમ દિશામાં સૂર્યને ઉદય થાય તે પણ નૈમિનાથ સિવાય ખીજા કાછી હું મારા પિત કરૂં નિહ. ૨૨ [ અને વળી ] લગ્ન સમે દિ મુજકર, તેના હસ્તમહીં ના મૂકાયા, તાપણુ દીક્ષા સમયે, મુજ શિરપર તે હસ્તજ મૂકાશે.૨૩ ગાથા—વિવાહમાં જો કે ખરેખર તેમના હસ્ત· માં મારા હાથ ન મૂકાયા છતાં પણ દીક્ષા સમયે મારા મસ્તક ઉપર તેમના હાથ મુકાશે. ૨૩ ચંદ્રાનના—બહુ સારૂં પ્રિય સખી ! બહુ સારૂં, તારા જન્મ સફળ થયેલ છે કારણકે ત્રણ લેાકના રાજ્યથી એક પક્ષી જે પ્રેમ, સદા કષાયી કંડમફળ જેવા, બિજ પાકયા વિષ્ણુ જગમાં, નહિ થાય કદી તે રસવંતું.ર૪ ગાથા”—દાડિમના ફળ માર્કેક એક તરફી પ્રેમ કષાયવાળા હોય છે. જ્યાંસુધી ખીજ પાકતું નથી ત્યાં સુધી તે રસવાળું થતું નથી. ૨૪ ( તેમ સાંભળીને ) રાજીમતી—સખીએ, અહીં બહુજનવાળા સ્થાનમાં હું રહી શકતી નથી માટે ધવલગૃહની અંદર પ્રવેશ કરીએ. (બન્ને સખીઓ સાથે તેણી બહાર ચાલી નીકળી ) સમુદ્રવિજય—(આજીજીપૂર્વક) હે વત્સ ! વિવાહના ઉત્સવથી અમારા મનારથા પૂર્ણ કર. હાલના અભિનિવેશ-મનના ખ્યાલ તું મૂકી દે અને પરમા વૃત્તિથી સદ્વિચારવાળાં વચતા એલ. ( કારણકે ) કર્યા લગ્ન ઋષભાદિ, મુક્તિ તેાય વર્યાં હતા, કુમાર બ્રહ્મચારી હૈ, થશે ઉચ્ચ શું તેથી? ૨૫ Àાકાર્ય—ઋષભાદિ જિનેશ્વરાએ વિવાહ કર્યાં હતા અને (છતાં તેએ) મેાક્ષે ગયા હતા, તેા પછી ખલ બ્રહ્મચારી તરીકે તારે કયું ઉચ્ચ પદ લેવાનું છે ? ૨૫ નેમિનાથ—( હસીને ) ભાગરૂપી મૂળ જેનાં ક્ષીણુ થયેલાં છે, એવાં કર્મવાળે! હું છું તેથી મને આવી રીતની વિચારમાળા અવળે રસ્તે લઇ જઈ નહિ શકે. પરંતુ વિવિધ જાતના ખીજી રીતના ઉત્સવાથી હું આપના મનેરથા પૂર્ણ કરીશ. સ્ત્રીના એકજ સ’ભાગે, ધાત જીવ અનતના, ભવ પરંપરા વૃદ્ધિ, એવા લગ્યે શું આગ્રહ ? ૨૬ શ્લાકાર્થ—સ્રીના એક સભાગથી અન ́ત જંતુએને જીવાના નાશ થાય છે અને ભવની પરંપરા વધે છે તેવા વિવાહમાં આપના આગ્રહ શા સારૂ હાઇ શકે ?
SR No.536266
Book TitleJain Yug 1926 Ank 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy