SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક-યાગ અને તેથી થતા આત્મવિકાસ પ્રભુ શ્રી મહાવીરે જ્યારે તીર્થ સ્થાપન કર્યું ત્યારે, પેાતે જે ક્રિયાથી ઉચ્ચ સ્થિતિએ પહેાંચ્યા હતા, તે સ્થિતિમાં જગતના જીવાને લાવવાના આશયથી એમણે સધ સ્થાપિત કર્યાં. અને તે સંધમાં આવેલા જે; ઘડી સામાયિક કરે તે શ્રાવક અને જીવંત પર્યંત સામાયિક કરે તે સાધુ કહેવાયા. જૈન ધર્મના અનુયાયીઓને સુખદુઃખના પ્રસંગેા હર્ષ કે શાક કરાવી શકતા નથી. કારણ કે તે કમને માનનારા છે. અને તેથી પેાતાને સુખપ્રદ પ્રસંગેામાં, શુભ કર્મના ઉદય ભાગવનાર ગણે છે. અને "દુઃખના સમયે તે મારા અશુભ કર્મના ઉદય છે, એમ સમજી વિવ્હળ થતા નથી. અને અંતરાત્મ પછી નિર્જરા વડે અશુભ કર્મના નાશ કરે છે. એવી રીતે યથાશક્તિ રાગ દ્વેષ રહિત થતાં આત્મા પેાતાના ગુણાને રાગ દ્વેષાદિથી થયેલા આચ્છા દિતપણાથી ધીરે, ધીરે ખડાવતા દર્શન દે છે, અને છેવટે ત્રીશ દાષા રહિત સામાયિક કરીને આત્માના ગુણાને ભેટવાના અધિકારી થાય છે. ૫૦૭ કેટલાક ભાઈઓ કહે છે કે, મન વશ નથી રહેતું. એ ભાઇએની એ વાત ખરી છે, પણ એ મન વશ નથી થતું તેનું કારણુ વિચારીએ. આપણી ક્રિયાને જ્યારે આપણું મન અનુસરતું નથી, ત્યારે આપણે એ ક્રિયાને રસપૂર્વક કરતા નથી હેાતા, અને તેથી મન બહારને બહાર ભટક્યાં કરે છે. જ્યારે કાઇ પુસ્તક વાંચનાર તે સમજણુ સહિત રસપૂર્વક વાંચતા હેાય છે, ત્યારે તેનું મન તેમાં એટલું પરાવાયલું હાય છે કે—આસપાસ શું થાય છે તેની તેને ખબર પણ નથી હાર્લી. મન મૅને પૂર્ણ સહાનુભૂતિ આપતું હોય છે. મન સ્થિત ત્યાંજ થાય છે કે—જ્યાં તે જ્ઞાનથી પ્રદીપ્ત હાય. હાલમાં સામાયિકના અર્થી હૃદયમાં નથી ઉતરતા તેનું કારણ એ છે કે તે સામાયિક આત્મ કલ્યાણાર્થે કરવામાં નથી આવતું પણ લેાકેામાં ‘પાઝિશન' વધારવા માટે કાર્ય છે. સામાયિક કરનાર આત્મા સકળ સંસારના જીવાતૅ પેાતાના સમાને ગણનાર હાય ઍટલે મને દુઃખ કારક તે થાયજ નહિં, શ્રી મહાવીરે સામાયિકમાં ખારું વર્ષ અને એક પક્ષ રહી તેથી જે સિદ્ધિ મેળવી, તેથી વિનીવ તું ચાલનશી” એ ભાવ જે વસ્તુ તમારે પામવાની ઇચ્છા છે, તેના તરફ્ વિશેષ વિચાર કરો તા બળવત્તરપણે ચવાન થઈ આગળ વધતાં વિઘ્ના તમને નાનાં લાગશે અને પામવાની વસ્તુ અતિ મહત્વની જણાશે. આડે આવ-નાથી તીર્થંકર તરીકે રહી તેઓ સિદ્ધ થયા. નારાં વિઘ્ના નાનાં અને અલ્પ થતાં થતાં એ વિધ્નાને વિદારી પેાતાનું લક્ષ્ય જ્યાં છે ત્યાં પહેાંચી જવાશે. દાખલા તરીકે-જ્યારે માણસાને પુના જવાની જરૂર પડી, ત્યારે. તેના રસ્તામાં પર્વતા આડે ઉભેલા હતા પશુ માણુસાએ તેને તેાડીને પાતાના માર્ગ કર્યું અને ગયા. અસંખ્ય યાગ છે, નવપદ એ યાગ છે તેમ [ આ પછી પ્રમુખે ઉપસ'હાર કરી સામાયિક સંબધી વિવેચન કર્યું હતું. ભાષણકર્તાએ પેાતાના વિષય પૂરા કર્યાં હતા નહિ તેથી તેમનું બીજું વ્યાખ્યાન માંજ વિષયપરે તે પછીના ધિવારે રાખવામાં આવ્યું હતું. આ બીજાં વ્યાખ્યાન થયાવકાશે પ્રકાશ પામશે | સામાયિક પણ યાગ છે. કહ્યું છે — યેાગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણુારે; એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણેારે— —શ્રીપાલ રાસ યશેોવિજયજી, जे केवि गया मोक्खं, जे बिय गच्छति जे गमिस्संति | ते सव्वे सामाइय, माहँप्पेण मुणेयव्वं ॥ -જે કાઇ મેાક્ષે ગયા, જે વળી જાય છે, અને વળી જે મેક્ષે જશે તે સર્વે સામાયિકના માહા મ્યથી જાણવું.
SR No.536266
Book TitleJain Yug 1926 Ank 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy