SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ - જિનયુગ કારતક-માગશર ૧૯૮૩ م ૪ م ૨ فی می میم می و مر مر ૧ مر مر م مم مم ૧૪ કલારવાડો ૧૫ તરસેરીઆનો પાડે ૧૬ કટકીયાવાડ ૧૭ ઘીયાનો પાડો ૧૮ વાગોલનો પાડો ૧૯ પચેટીનો પાડો ૨૦ વસાવાડ ૨૧ અદુવસાને પાડે ૨૨ ખેતરવસીનો પાડો ૨૩ બ્રાહ્મણવાડે ૨૪ કનાસાનો પાડો . ૨૫ લીંબડીને પાડે ૨૬ ભાભાને પાડો ૨૭ ખજુરીને પાડે ૨૮ વાસુપૂજ્યની ખડકી ૨૯ સંધવીને પાડે ૩૦ કસુંબીયાવાડ ૩૧ અબજી મહેતાને પાડો ૩ર બલીયા પાડો ૩૩ ચેખાવટીઆને પાડો ૩૪ કેશુશેઠને પાડો ૩૫ નિશાલનો પાડો ૩૬ લખીયારવાડ ૩૭ મલ્યાતને પાડો ૩૮ જોગીવાડે ૩૯ ફેફલીઆવાડો ૪૦ સોનીવાડો ૪૧ મણીઆતી પાડે ૪૨ ડંક મહેતાને પાડો ૪૩ કુંભારીયાપાડા ૪૪ તંબોલીવાડે ૪૫ કપુરમહેતાને પાડો ૪૬ ખેજડાનો પાડો ૪૭ તરભેડાવાડે ૪૮ ભેંસાતવાડ, ૪૯ શાહવાડો ૫૦ સાને પાડે م ૫૧ વડીપાસાનો પાડો પર ટાંગડીઆવાડ ૫૩ ખરાખોટડીને પાડો ૫૪ અષ્ટાપદજીની ખડકી ઉપરના કેષ્ટક ઉપરથી જણાશે કે વર્તમાન સમયમાં પાટણના ૫૪ ચોપન વાસોમાં કુલ ૧૨૮ ની સંખ્યામાં જનમંદિરે વિદ્યમાન છે. જેમાં મુખ્ય મંદિરો વા દેહરાઓની સંખ્યા ૮૫ પંચાશીની છે અને બાકીનાં ૪૪ આશ્રિત ચલે ને દેહરાર છે કે જેમાં ઘણે ભાગે ઘર મંદિરનો પણ સમાવેશ થઈ જાય છે, આ ઉપરથી ઘરદેરાસરો કેટલાં બધાં ઉડી ગયાં છે તેને ખ્યાલ આવી જશે. આ ઘટાડાનાં ત્રણ કારણે માની શકાય. ૧ જનસમાજમાં ધર્મશ્રદ્ધા અને દેવપૂજા-ભક્તિનું કમી - થવું, ૨-શ્રાવકેની વસતિને ઘટાડે, ૩-શ્રાવકેનું વિશેષે કરીને પરદેશમાં રહેવું. ઉપર જણાવેલાં સં. ૧૬૪૮, સં. ૧૭ર૯ અને સં. ૧૯૬૭ ની સાલમાં વિદ્યમાન ચેત્યોની સંખ્યાનાં ત્રણે કેષ્ટક ઉપરથી પાટણની ચડતી પડતીનાં અનુમાનો થઈ શકશે. - યદ્યપિ આજે પણ પાટણ એક ભવ્ય શહેર ગણાય છે, હજારોની સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા પ્રાચીન ગ્રન્થના સંગ્રહો-ભંડારોના દર્શન નિમિતે અનેક ભારતીય અને પૂરેપીય વિદ્વાનોનું ધ્યાન પાટણ પિતાની તરફ ખેંચી રહ્યું છે, શ્રીમંત અને ધર્મનિષ્ટ જનધર્મી મનુષ્યની લગભગ ૫-૬ હજાર જેવડી હેટી સંખ્યાથી પાટણ હજી પણ પિતાનું “ જનધર્મની રાજધાની” એ પ્રાચીન માનવંતુ નામ કેટલેક અંશે નિભાવી રહ્યું છે, એટલું છતાં પણ પાટણની તે પ્રાચીન શ્રેષ્ઠતા, પ્રાચીન ભવ્યતા, પ્રાચીન સમૃદ્ધિ આજના પાટણમાં રહી નથી, તે શ્રેષ્ઠતાઓ આજે તેની પ્રાચીન સ્મૃતિમાં જ નજરે પડે છે; કૃતિમાં નહિ. ઉપરના સંક્ષિપ્ત વિવેચનથી પ્રસ્તુત પરિવાડીની એતિહાસિક ઉપયોગિતા વાંચકગણુના ધ્યાનમાં આવ્યા વગર રહેશે નહિ. س م م م م م ૬ ૧ س م ه م م مي مي س ع ૨
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy