SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનચુગ કારતક-માગશર ૧૯૮૩ કાશ્મીરના ઇતિહાસની રાજતર`ગિણી વિના પ્રાચીન ઐતિહાસિક પુસ્તક એક પણ મળી આવતું નથી. મધ્ય પ્રાચીન સમયમાં જૈન લેાકેાએ કેટલાંક કાવ્ય પ્રબંધ રાસા આદિથી ઘણી ઐતિહાસિક બાબા નાંધી રાખેલી છે, તે જો કે તેમના ગ્રંથ બહુ ભરાસાદાર નથી॰ તે પણ ધણા ઉપયેગના છે. હેમાચાર્યે જે ઇતિહાસ યાશ્રયમાં આપ્યા છે તે એટલા બધા અગત્યના છે કે તેને આધારે પ્રખ્યાત સર એલેકઝાન્ડર કન્લાક ફારબસે પેાતાની રાસમાળામાં તેને પણ કેટલાક ભાગ લખ્યા છે. ’ ૯૬ એક બાજુ ચાલુક્ય ચુડામણિ મૂળરાજથી માંડીને સિદ્ધરાજ જયસિંહ સુધીના ચાલુ રસિક ઇતિહાસ છે. એના વીશ સર્ગ છે. આખા ગ્રંથ એ સમયના ગુજરાત અને મહાગુજરાતના ઇતિહાસ ઉપર ધણે! પ્રકાશ પાડે છે. મૂળ ગ્રંથ ઉપર અભયતિલક ગણિતી સંસ્કૃત ટીકા છે. મુંબઇ સરકારે એ ગ’થ સપૂર્ણ છાપવાનું કાર્ય શ્રીયુત આવ્યાછ વિષ્ણુ કાથાવાટે ખી.એ. ને સાંપ્યું હતું, પ્રથમ વિભાગ દશ સર્વાંમાં બેબ સ’સ્કૃત સીરીઝના ન". ૬૯ તરીકે બહાર પાડયા પણ તે બહાર પડવા પહેલાં શ્રીયુત કાથાવટે ગુજરી ગયા. બીજો વિભાગ ત્યાર પછી બહાર પડયા છે. એ બન્ને વિભાગ અને તેટલા શુદ્ધ કરીને છપાવવામાં આવ્યા છે અને વ્યાકરણના દૃષ્ટાંતા માટે બહુ ઉપયાગી છે અને ઇતિ હાસના મૌલિક સાધન તરીકે તે અદ્વિતીય છે. પ્રે. કાથાવટે એની પ્રસ્તાવના લખી શકયા નહિ એ દીલગીરી ભરેલું છે પણ એમની સાધક અહિં બહાર પડેલા ગ્રંથના પૃષ્ટ પૃષ્ટમાં જણાઈ આવે છે. સદર ગ્રંથમાં દૃષ્ટાન્તની એવી યેાજના છે કે વ્યાક રણુ અને ભાષાના અભ્યાસીને બહુ રસ પડે. નામના અનિયમિત રૂપે। લે તેા બધા તેના રૂપો આવી જાય અને સંપૂર્ણ ભૂતકાળ કે એએરીસ્ટ કાળ લે તે તેનાં રૂપે ચાલ્યાં આવે. સદરહુ પ્રેાફેસરે બધા રૂપાની નીચે લીટીઓ દોરી ( અ ંદર લાઈન કરી ) એ ગ્રંથનું મહત્વ વધાર્યું છે અને ઉપયેાગિતા દશ્યમાન કરી છે અને ટીકાકાર અભતિલક ગણીએ એને સ’પૂર્ણ સુંદર રીતે સ્પષ્ટ કરેલ છે. ભાષાસાહિત્યમાં અને ઇતિહાસ વિભાગમાં આ ગ્રંથ અદ્વિતીય છે. દ્વાશ્રય ભાષાંતર, સદર ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રીમંત ગાયકવાડ સરકારની આજ્ઞાથી સાક્ષર શ્રી મણીલાલ નભુ ભાઇ દ્વિવેદીએ કરી સં. ૧૯૪૯ માં બહાર પાડયું છે. હાલ તે ભાષાંતર લભ્ય નથી પણ ઉપયેાગી છે. એ ગ્રંથના સાર આપ્યા પછી સદરહું સાક્ષર કેટલુંક વિવેચન કરે છે તેમાંના ઉપયેાગી કરા જોઇ લઇએ, " “ સંસ્કૃત ભાષામાં ખરી ઐતિહાસીક કીંમતના પુસ્તકા નથી એમ કહેવામાં ઝાઝી ભુલ નથી. કેમકે “ ગુજરાતી અથવા અણુહિલવાડના રાજ્યની સીમા બહુ વિશાલ જણાય છે. દક્ષિણમાં છેક કાલાપુરના રાજા તેની આણુ માને છે તે ભેટ માકલે છે, તે ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટા આવેલી છે, તે પૂર્વમાં ચેદી દેશ તથા યમુના પાર્ અને ગંગા પાર મગધ સુધી આણુ ગયેલી છે. પશ્ચિમે સૌરાષ્ટ્ર તે ગુજરાતને તાબે હતું, અને સિંધુ દેશ તે સિંધ અને પજાબના કેટલેાક પ`ચનદ આગળના ભાગ એ પણુ ગુજરાતને તાબે હતા. એ સિવાય ઘણાક દેશ ને રાજાનાં નામ આવે છે, પણ એમને એળખવાનાં આપણી પાસે હાલ સાધન નથી. ’' આ સિવાય સાક્ષર શ્રી મણીલાલભાઇએ તે વખતની સમાજ વ્યવસ્થા, ધાર્મિક સ્થિતિ, લેફ્રાની રહેણી કરણી વગેરે પર ભાષાંતર અનુસાર પ્રકાશ પાડવા એ પ્રસ્તાવનામાં પ્રયાસ કર્યો છે અને છેવટે જણાવ્યું છે કે “યાશ્રય શબ્દના અર્થ છે આશ્રય એટલે આધાર એટલેાજ થાય છે, ને વ્યાકરણ અને ઈતિહાસ એ આધાર જેને રચવામાં લીધેલા તેવા ગ્રંથ તે યાશ્રય. એમાં પાતે રચેલી અષ્ટાધ્યાયીના સુત્રનાં પાદવાર ઉદાહરણ છે, તે ગુજરાતના ઇતિહા સના અર્થ તેમાંથી નીકળતા ચાલે છે. તે યાશ્રય ૧. આ ટીકા માત્ર ટીકા ખાતરજ થઈ હાય એમ લાગે છે. એમ લખવાનું પ્રમાણ તેમણે આપ્યું નથી. તેમનુ જૈન ગ્રંથા તરફનું દુર્લક્ષ્ય પણ અક્ષમ્ય જણાય છે કારણ તેઓ કુમારપાળ ચિરતની હયાતી પણ જાણતા નથી અને છતાં વિાદ માટે કે પૂર્વીબદ્ધ વિચારથી ટીકા કરવા દ્વારા ગયા હોય એમ અનુમાન થાય છે,
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy