________________
જૈનગ
૧૯૬
લેવા નકી કરવામાં આવ્યું માટે તેવા ગૃહસ્થનું નામ મેાકલવા તેમને લખવું.
૮ હાલ તરત આ સમિતિના સભ્યોએ શત્રુંજય સબંધી તેમજ આગામી કાન્ફરન્સને અંગે ખાસ ધ્યાન આપી કામ કરવું.
૨ શ્રી જૈન શ્વેતાંમ્બર કાન્ફરન્સ શ્રી શત્રુંજય પ્રચાર કાર્ય સમીતિનું બંધારણ. ૧. આ સમિતિનું નામ “ શ્રી જૈન શ્વેતાંમ્બર કાન્ફરન્સ પ્રચાર કાર્ય સમીતિ ’” રાખવું.
૨. સમીતિના સભ્યામાંથી એક જણને સેક્રેટરી નીમવા. તેઓએ બંધારણ અનુસાર કામકાજ કરવું ૩. કરવાનાં કામકાજ,
(૧) કાયÖક્રમ, (૨) પ્રચાર અંગેનું પ્રાગ્રામ (૩) ખર્ચ, એ કામેા નકી કરવા માટે પ્રસંગાપાત સેક્રેટરીએ કમીટીની મીટીંગ મેાલાવીને અથવા જરૂર પડેથી પત્ર વહેવારથી સંમતિ મેળવીને કામકાજ કરવું
૪. મીટીંગ ખાલાવવા પહેલાં સરે મીટીંગના કાર્યક્રમ શ્રીમાન રેસીડન્ટ જનરલ સેક્રેટરીએ ઉપર મેાકલવું અને હાજરી આપવા લખવું અને જો તેઓ હાજર ન થઇ શકે તેા તેની સૂચનાએ અથવા અભિપ્રાય માકલી આપે.
૫. મીટીંગમાં થયેલા ઠરાવ અનુસાર ખર્ચ કરવાની રકમ કાન્ફરન્સ આપીસથી મંગાવવી. તેના વિગતવાર હિંસાખ રાખવા અને દરેક મહિને સદરહુ હિસાબ અને કામકાજના રિપોર્ટ એફીસને મેાકલી આપવા.
૬. સેક્રેટરી એપીસમાંથી મંગાવી રૂ. ૧૦૦૦) એક હજાર સુધી પેાતાની પાસે રાખી શકશે.
૭. આ સિમિત તરથી કંઇ પણ સાહિત્ય છપાવવા જરૂર જણાય તે તેના નામથી તેના સેક્રે॰ ટરીએ રેસીડન્ટ જનરલ સેક્રેટરીઓની સલાહથી છપાવવું.
૮. આ કમીટીના જે જે ઠરાવા
પ્રાસીડીંગા
થાય તેની નકલ કાન્ફરન્સ ઓફીસને તથા દરેક સભ્યને મેકલી આપવી.
૯. કમીટીના સભ્યામાંથી ૩ ની હાજરીથી ફાર્મ ગણી કામકાજ ચલાવવામાં આવશે (રેસીડન્ટ
કારતક-માગશર ૧૯૮૩
જનરલ સેક્રેટરી સીવાય) તેઓની સાથે ૪ ની હાજરી હતી
૩, પ્રચારકાર્ય સમિતિના સભ્યાના પ્રવાસ
રા. પારી. મણીલાલ ખુશાલચંદ–આ ભાઇ તરફથી અમને સવિસ્તર રિપેા મળ્યાં કર્યાં છે તેમાં જણાવ્યા મુજબ નીચેના સ્થળેાએ તે ગયા હતા અને દરેક સ્થળે સ્ત્રી પુરૂષાની મ્હોટી સભાએ મેલવી પ્રચારકાર્ય કર્યું હતું. દરેક સ્થળે શ્રી શત્રુંજય સબંધી આપણી લડત આપણા હકકા અને સપૂ` સા ષકારક સ્થીતિ પુનઃ પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી આપણે શું કરવું વગેરે ખાખતા પર દરેક સ્થળે સારાં વ્યાખ્યાન આપ્યાં હતાં. તેમજ સ્થળે સ્થળે પાઠશાળા લાબ્રેરી વિગેરે સમાજને ઉપયેગી `સ્થાઓમાં પણ પૂરતા રસ લીધા છે અને જ્યાં જ્યાં તેની ખામી જણાઇ છે ત્યાં ત્યાં તે દુરસ્ત કરવા બનતું કર્યું છે. દરેક સ્થળે તેમનું કાર્ય તેમણે ધણાજ ઉત્સાહથી કર્યું જણાય છે. તે ગયા તે તે સ્થળાની યાદી-વાપી, દમણુ, દેહેણુ, ખેરડી, બૈંગવાડા, ગાલવાડ, ઉદવાડા, ભીલાડ-સેાજત, પાલ ણુપુર, કુંભલમેર, ડીસા, થરાદ, વાવ, સાચેાર, ઢીમા, ભારેાલ, નારાણી, કુરખાણુ, વાઘાસણું, વાતડા, ગાળાસણુ, વિગેરે સ્થળાએ ગયા હતા. સેાજત મુકામે મળેલી ખેઠકમાં હાજરી આપી હતી. દેહેણુમાં સ્ત્રીએ તથા પુરૂષાની જૂદી જૂદી સભાએ કરી હતી. ખેરડી ગામમાં સપ ધણા હેાવાથી સભા મેલવવા ઘણા પ્રયાસ કર્યાં છતાં સફલતા મલી નહિં. ઇંગવાડામાં આસપાસના સબંધ ધરાવતાં આઠ ગામાના કાને એકઠા કરી નવે ગામની એક મ્હોટી સભા થઇ હતી. સામાન્ય રીતે દરેક સ્થળે લોકા મક્કમ જણાય છે છતાં તેવીજ મક્કમતા જાલવી રાખવા ભલામણુ કરવામાં આવી હતી. કાક શુદ્ર ૫ વાવમાં શત્રુંજય સબંધી વ્યાખ્યાન આપી ખીજે દિવસે ધર્મ સમાજ વિગેરે સબધી ભાષણ આપ્યું હતું. તથા ગુજરાતિ સ્કુલમાં ‘વિદ્યાર્થી જીવન’ એ વિષયપર પણુ ભાષણ આપ્યું હતું.
રા. મણિલાલજી કાઠારીના પ્રવાસ સબંધી હકીકત અન્યત્ર ખીજા પેપરેામાં છપાય છે. તેમના તર"