________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પ્રીતમલાલા નૃસિંહાલ કચ્છીવિરચિત વપર્યાપ્ત - મનોવૈજ્ઞાનિક અધ્યયન
बुद्धिर्दत्ता धात्रा सदसन्निर्णयकृते विवेकयुता ।
बुद्धिस्तस्मात्प्रथमा बुद्धिश्चरमा तथा सकलकार्ये ।। ३७ ।।
અંચળા હેઠળ શત્રુ જેવા છે. તેઓ એક ક્ષણ માટે સુખ આપે છે અને પછી ભયંકર કૂવામાં ફેંકી દે છે. ના માટે જરૂર છે વિવેકની. આ બારામાં કવિ કહે છે કે :
ભગવાને બુદ્ધિ સારાસારનો વિવેક કરવા માટે આપી છે. તેથી બધાં કાર્યોમાં શરૂઆતમાં કે અન્તે તેનો જ આશ્રય લેવો જોઈએ.
कामोऽतृप्तो जनयति द्वेषं क्रोधं तथा च मात्सर्यम् । चौर्यमसत्यं च तथा कापट्यं परप्रतारणार्थपरम् ।। ४० ।।
અતૃમ કામવાસનાથી ઉત્પન્ન થતા વિકારો
એક ઉચ્ચકક્ષાના મનોવિજ્ઞાનીની છટાથી કવિ અમ કામવાસનાને લીધે ઉત્પન્ન થતી વિકૃતિઓનો વિસ્તૃત રીતે ખ્યાલ આપે છે.
हृदयं नैष्कुर्ययुतं दयाविहीन विवेकरहितं च ।
अभिभवति गुणग्रामं कामावाप्त्युद्यतस्य पुरुषस्य ।। ४१ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विरोधः स्वकीयैः परैर्वैरभावः अशान्तिश्च चित्ते शरीरे तथार्तिः ।
अदाक्ष्यं स्वकार्येष्वनुत्साहजन्यम् भवेत्कामिनः कामविक्षिप्तवृत्तेः ।। ४२ ।।
૮૯
मानसमेतञपलं चपलतराणि च मनुष्यकरणानि । रोद्धव्यान्येतानि बुद्धया योगेन पूतया स्थिरया ।। ४८ ।।
અતૃમ કામવાસના આટલી ખતરનાક બની શકે છે, તેનો આ વિસ્તૃત ખ્યાલ આપણા મનીષી પાસેથી મળવો દુર્લભ છે. કવિએ માનવમનનાં ઊંડાણોમાં પ્રવેશ કરીને જાણે આ બધું લખ્યું હોય એમ નથી લાગતું ?
આવી વિષમ સ્થિતિમાં કવિ માર્ગ દર્શાવતાં કહે છે :
કવિ માને છે કે યોગથી પવિત્ર થયેલી સ્થિર બુદ્ધિ દ્વારા ચંચળ મન અને ઈન્દ્રિયોને કાબુમાં રાખવાં એ જ ઉપાય છે.
બ્રહ્મચર્યનો પ્રભાવ અને ગૌરવ
દેવના અમરત્વ અને નિર્જરત્વનું ઉત્પત્તિસ્થાન તેમનું બ્રહ્મચર્ય છે, એમ દર્શાવતાં કવિ કહે છે
देवा बभूवुरमराः किल निर्जराश्च ।
तक्वद्ब्रह्मचर्य जनितं फलमेतदुक्तम् ।। ४९ ।।
આવા બ્રહ્મચર્યનું ગૌરવગાન કરતાં કવિ ગાય છે :
For Private and Personal Use Only