SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકોને : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાચ્ય અક્ષર લખેલા લેખે મેકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલોને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણો, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાટીમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી ), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવસિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદિત કરો નહી. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ. ૫ પાદટીપોને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે. સ્વા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું વ્રમાસિક સંપાદકઃ રાજેન્દ્ર આઈ. નાણાવટી વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ –ભારતમાં...રૂ. ૪૦=૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) –પરદેશમાં...યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે) -યુરોપ અને અન્ય દેશ માટે...પાં. ૭=૦૦ ( ટપાલખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું- નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧ જાહેરાતો : આ વૈમાસિકમાં જાહેરાત આપવા માટે લાખોસંપાદક, “સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યામંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦ ૦૦૧. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy