________________
Shri Mahavir Jain Aradhana Kendra
२२९
www.kobatirth.org
શ્વેતા પ્રજાપતિ
પ્રતાપ તેની પ્રજા અને વીર સૈનિકોને આપે છે. વિદ્વાનોનું સન્માન થાય છે અને પ્રજાને ભેટસોગાદો અપાય છે. આ સમયે પધારેલા મહર્ષિએ પ્રતાપને આશીર્વાદ આપે છે અને ભરતવાક્યથી કૃતિ સમાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેલ નાટકો ઐતિહાસિક કથાનક પર આધારિત છે. જરૂર જખ્માય ત્યાં નાના પ્રસ ત્રામાં થોડા ફેરફાર સિવાય મૂળ કથાનકમાં ખાસ કોઇ સુધારા શ્રીયાજ્ઞિકે કર્યાં નથી. સામાન્ય માં પ્રચલિત એવા સ્વયંવર નાટકમાં કર્યાંય ન હોવા છતાં સંચાગિતા સ્વયંવર (કે હર ?) એવું શીક કૌતુક ઊભુ` કરે છે.ર પરંપરાગત નાટકના બધાં જ લક્ષણા શ્રીયાજ્ઞિકના નાટકોમાં જોવા મળે છે. તેમના ય નાટકોમાં પાનિરૂપણુ ખૂબ જ સુંદર રીતે થયેલું છે. સયાગિતાસ્વયંવરમાં પૃથ્વીરાજને પ્રાપ્ત કરવાની સવૈચિંતાની દનિયા કુમારસંભવની પાવ તી જેવી જ છે. કોઈ પણ તકલીફને સામને કરવા તે તૈયાર છે. તેની માતા જ્યારે તેને પ્રેમમાં આગળ વધવાથી નાકે ત્યારે તે કરે છે :
अम्ब स्वयंवरा हि क्षत्रियकन्यकाः । न च तासामनुरूपानुरागः कदाचिदप्यधर्माय कल्पते । ( સં. સ્વ., અંક–ર, મુ. ૩૦ )
વધુ તર્ક કરતા તે કહે છેઃ
पत्थरन्वर्तनं खलु विवाहितायाः श्रुतः परो धर्मः ।
મનસો ન વર્તમનમન્દ્ર વિવાદ: થ સ વય ॥ (સં. સ્વ., અંક-૨, પૃ. ૩૧)
ત્રણ પુરુષપાત્રા-પૃથ્વીરાજ, શિવાજી અને રાણા પ્રતાપ ધીરાદાત્ત પ્રકારના નાયક છે. સ્વદેશ માટેની તેમની ખુમારી એક સામાન્ય લક્ષણ બની રહે છે
વીર અને સાહસિક એવા પૃથ્વીરાજના સશકત શરીર-સૌવનુ શ્રીયાજ્ઞિક સુંદર વન કરે છે.
आजानुलम्बिमांसाशाली
संतप्तदीप्तनयनोऽपि मनोऽभिरामः । ( સં. સ્વ. પૃ. ૫૫ )
પત્ર દ્વારા પોતા સંયોગિતા માટેને! અતૂટ પ્રેમ દર્શાવવાની પૃથ્વીરાજની રીત પણ ખૂબ
સુંદર છે:
अयमागतो जनस्ते प्रणयपरवशः स्मरोषितः शरणम् ।
જો તુ યવૃન્દ્રોમાં પીયૂષરસ ન સેવતે યિતે ।। ( સ. સ્વ., અંક ૩, શ્લોક ૧૩ )
.
૨ વિસ્તૃત માહિતી માટે જન્મ્યા :
Prajapati Sweta, The Title of Samyogitäsvayamvara, A Problem" Journal of the Oriental Institute, Vol, XLIII, Nos. 3–4, 1994.
For Private and Personal Use Only