________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેમેશ્વરકત ઉલાધરાધવ-એક અભ્યાસ
કહે છે-“ર તૂત સુતિ વણસે.....' આ શબ્દો પણ ઘટોત્કચના ઉપરોકત શબ્દોની યાદ અપાવે છે. જો કે અંગદનું શાંતિનું શ્રેય સફળ થતું નથી અને અપમાનિત થઈ પાછા ફરે છે.
પ્રવેશેલ મંદોદરી મહાન વાનરસેના વિશે સાંભળી રાવણને યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે રાવણ સ્વભાવનુસાર કહે છે– વિશે ! સો નામ સમુદે વઢના પાણી’ આમ આ શબ્દો જ રાવણનું વ્યક્તિત્વ સ્પષ્ટ કરે છે.
રાવણ તેના મહેલની અગાસી પરથી રામની સેના અને લડાઈનો ભૂહ જુએ છે અને શુક તેને નલ, અંગદ, વિનત, જાંબવાન , નીલ, હનુમાન , સુગ્રીવ લમણુ રામાદિની ઓળખ આપે છે કુંભક નદ્રામાંથી પ્રબુદ્ધ થયાની વાત વિહંગવેગ વિભીષણને આપે છે. વિભીવણ પણ રામને સુવેલ પર્વતના શિખર પરથી મેઘનાદ, ઉદાયુધ દેવાન્તક, ગજગત, મકરાક્ષ, વિપક્ષ, વિધ્રુજવ, તપ, વિધુમાલી, ઘરાક્ષ, કુંભક વગેરેને પરિચય આપે છે. આમ બંને શત્રુઓ એકબીજાના દ્ધાઓને ઓળખી લે છે, જેથી સમરાંગણમાં એમને પરાભવ આપવાની સમજ પડે, જે નાટકકારની રાજનીતિનું જ્ઞાન વ્યક્ત કરે છે.
માલ્યવાન, શક અને સારણ દ્વારા થઈ ગયેલા બનાવોની માહિતી આપવી, વિભીષણ દ્વારા સારનું પકડાઈ જવું અને રામે છોડી દેવો, લંકાના રાજા તરીકે વિભીવ ને અભિવક્ત કરવાની ધટના ઉલ્લાધરાધવ તથા અનર્ધારાધવ બંનેમાં સમાન જોવા મળે છે. ૧૪
અક: ૭
રાવણને મિત્ર મથુરાના રાજા લવને જાસૂસ કાપેટિક અને વૃકમુખના સંવાદથી જાવા મળે છે કે કુંભકર્ણ મરાયો છે. લકમ | દારા ઈન્દ્રજિત હણાયે છે. અંતે રામ રાવેને વધ કરે છે. સીતા અને પ્રવેશ કરે છે અને વૈશ્વાનર સીતાની સોંપણી રામને કરે છે. રાજ દશરથ વાવ સાથે પ્રવેશ કરે છે અને સીતાના નિષ્કલંકપણ વિશે ખાતરી આપે છે. રામ દશરથને સહ અંજલિ આપે છે અને વાસવ રામને આશીર્વાદ આપે છે. જે પરંપરાથી અલગ નવીન ભાસે છે. રાવણને વૃદ્ધ અમાત્ય અને વિભીષણુને રાજ્યાભિષેક કરાવે છે અને વિભીષણ રામના અથાગમન માટે પુષ્પક વિમાન મોકલે છે.
અંક : ૮
- સીતાની ઈચ્છા સંતોષવા રામ પુષ્પક વિમાનમાંથી લંકાથી અયોધ્યા સુધીના માર્ગમાં આવતા સ્થળ બનાવે છે. જેમ કે લો.નં. ૧પમાં જબુકિં૫, ૧૬માં સિન્ડ્રુસેતુ, ૧૭માં મૈનાક સરસ્વતી સંગમ. ૧૮ માં મહેન્દ્ર પર્વત. ૨૨ માં કિષ્કિન્ધ ધરણીધર; માલ્યવાન પર્વત, ૨૬, ૨માં ભુ ગુપુંગવને આશ્રમ, તથા વામન સ્વરૂપે પ્રભુને બલિ દ્વારા દાનની વાત, ૨૮ માં હિમવાન પર્વત તથા સ્મશંકરપ્રસંગને ઉલલેખ, પ્રયાગતીર્થને પરિચય વગેરે.
- ૧૪ ડાઘાઘરને 24મ્, પ્રસ્તાવના, 5 18. સ્થા ૦ ૨૧
For Private and Personal Use Only