________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ર ” (૫૧/૩૩) સુત્રની ઉત્તરવૃત્તિ અને પંડિતજ જમનાથ ૧૮૫
શાબ્દિકોમાં પ્રચલિત એવો આ અર્થ આપ્યા પછી ન્યાસકાર વધુમાં જણાવે છે કે અહીં તત્ર શબ્દથી “ પ્રયત્ન વિશેષ’ વિવક્ષિત છે. આ પ્રયત્ન વિશેષ એટલે જ બીજા સુન્ન પદનું પ્રહણ સમજી લેવું તે. જેમ “ એતો ઘાતિ”માં એક જ પ્રયત્ન વડે–ભા. દત: ઘાવતિ (કુતરે અહીથી દોડે છે ) અને ચેતી જાતિ (ઘળા જાય છે) એમ (જરૂર જણાય તે)બે વાકયોનું ઉચ્ચારણ થાય છે, તેમ અહીં પણ એક જ પ્રયત્ન વડે-ત્ર= (-માહેશ્વર સૂત્ર) અને હૃત્ (–પ્રત્યાહાર) એમ બે ટુનનું ઉચ્ચારણ માની લઈ શું.૧૪
આમ ‘સુન ૪ સુન ર” એમ એક શેષનો નિર્દેશ માનીને દોષને પરિહાર કરવાની જે વાત વાર્તિકકારે કહી છે. લગભગ તેવી જ વાત અહીં કાશિકાકારે કહી છે. બન્નેની પ્રક્રિયા એક જેવી દેખાતી હોવા છતાં બન્નેની પ્રક્રિયાઓના નિમિત્તો જુદાં જુદાં છે.
તન્ન થકી સુચવાયેલા સમાધાનમાં અને પદ-આવૃતિ થકી સુચવાયેલા સમાધાનમાં ફરક એ જણાય છે કે તેને થકી મેળવાતા બે શૂન્ન પદોનું જુદી જુદી બે વાર ઉચ્ચારણ કરવાનું રહેતું નથી. જે સમયે જે ટ્રમ્ (સૂત્ર અથવા પ્રત્યાહાર )નું પ્રયોજન હોય, તે સમયે ઉચ્ચરિત વર્ણવનિથી તે ને અર્થ સમજી લેવાનો હેય છે, જેવું કે થતો ઘાવતિ . વાક્યના સન્દર્ભમાં આપણે જોઈ ગયા છીએ. જ્યારે પદાવૃત્તિ કે એકશેષમાં તે હૃ પદનું બે વાર જુદી જુદી રીતે ઉચ્ચારણ કરવાનું રહે છે. પાછળથી જ્યારે એકશેષ સધાય છે, ત્યારે ફરી પાછું એક જ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે.
પદાતિ કે એકશેષ માનવાના પક્ષમાં સંભવિત દોષ આ પ્રમાણે લાગે છે, પાણિનિએ સપનામ થાવ ઘમિતૌ . પ. ૧-૨-૬૪ એ સૂત્ર દ્વારા સમાનરૂપવાળા શબ્દને એક વિભક્તિ હોય ત્યારે, એ કશેષ કરવાનું જણાવ્યું છે. હવે સમાનરૂપવાળા શબ્દ, એક જ અર્થના વાચક ન હોય, તે પણ આ એકશેષ થઈ શકે ખરો ? એ પ્રશ્ન થતાં કાત્યાયને એક વાર્તિક રહ્યું છે : “ નાના નાના નાનામ્ ૧૫ અર્થાત જુદા જુદા અર્થવાળા સરૂપ શબ્દોને પણ એકશેષ થાય છે:
જે પક્ષમાં આ વાર્તિક નથી, એ પક્ષમાં જુદા જુદા અર્થવાળા બે સરૂ૫ શબ્દોને એકશેષ થઈ શકશે નહીં. આ પક્ષમાં સુન્ (એક સૂત્ર તરીકે) અને ટ્રમ્ ( આ બીજા પ્રત્યાહાર તરીકે) એમ બન્ને શબ્દાને એકશેષ ન સાધી શકાય, ત્યારે ઇતરેતરાશ્રયદોષના નિવારણ માટે “ત– 'ની મદદથી કામ લેવામાં આવ્યું હોવાનું માની શકાય.
१४ यदेकमावृत्तिभेदमन्तरेणाप्यनेकेषामपकारं करोति तत् तन्त्रम् । यथा प्रदीपः सुप्रज्वलितो बहुना छात्राणामुपकारं करोति । इह तु प्रयत्नविशेषस्तन्त्रशब्देन विवक्षितः । तेन तन्त्रेण द्वितीयमत्र हल्ग्रहणमुपात्तं परिगृहीतं वेदितव्यम् । यथा-श्वेतो धावतीत्येकेन प्रयत्नेन द्वे वाक्ये उच्चरिते भवतः। तथेहाप्येकेनैव पयत्नेन द्वौ हल्शब्दावुच्चारितावित्यभिप्रायः ॥-न्यास, पृ. ३९७.
?' 11. ૨/૨/ ૪ ચિત્ર મgમrs fકતમ વાતમૂ | સ્વા ૧૧
For Private and Personal Use Only