________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાલાલ
પુસ્તક : ૩૩
અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી, વિ. સં. ૨૦૧૨ એપ્રિલ-સપ્ટેમ્બર-૧૯૯૬
અંક ૩-૪
સાહિત્ય દ્વારા સંવાદિતા
રાજેન્દ્ર નાણાવટીઝ
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પરિસંવાદમાં મને ઉદ્દધાટક તરીકે સામેલ કરવા માટે હું આપ સોને આભાર માનું છું. આ પરિષ૬ આમ તે ભારતની પ્રાદેશિક ભાષાઓના સાહિત્યને પરામર્શ કરવા તાકતી હશે એમ હું માનું છું, પણું આ દેશની બધી ભાષાઓ કયાં તે સંસકૃત મૂળની છે અથવા સંસ્કૃતથી અત્યંત પ્રભાવિત છે, એટલે સંસ્કૃત ભાષાના કોઈક વિદ્યાર્થી પાસે આ પરિસંવાદનો આરંભ કરાવીએ તે આ બધી ભાષાઓમાં રહેલી એકસુત્રતા- સંવાદિતાને નિર્દેશ પણ એમાં આપોઆપ થઈ જાય એવા કોઈ આશયથી આપે મને આ કામ સોંપ્યું હશે, એમ હું સમજ છે. આ નિમિત્તે આપ સૌ વિવિધ ભાષાઓના વિવિધ પ્રદેશના વિદ્વાને વચ્ચે ઉપસ્થિત રહેવાને અવસર મળ્યો એને પણ હું મારું સદભાગ્ય સમજું છું. હું જાણું છું કે, કાલિદાસના શબ્દોમાં કહું, તો મfમવિષ્ટા પરિચિમ, આ વિદ્વાનની પરિષદ બેઠી છે, તેમાં માહિતી first-વિદાનને પરિતેષ સુધીને તે પ્રયાસ પણ અતિદુર્ધટ હોય; છતાં હું એમ પણ જાણું છું કે ઉષાટક તરીકે કોઈ પણ પરિસંવાદમાં પ્રથમ બેસનારને પણ ફાયદા હોય છે. એ જે કંછી બેલે તે એ પરિસંવાદ પૂરતું તે પહેલવહેલું જ બોલાતું હોય છે, એટલે એમાં પુનરુક્તિને દોષ નડતા નથી. વળી એ જે કંઈ બોલે તેમાં પરિસંવાદ આગળ વધતાં સુધારા-વધારા, કાપકૂપ, ઉમેરા, લખ– છેક-ભેંસ-ચેરને અવકાશ હેય છે એટલે એ બહુ વ્યવસ્થિત કે બહુ તર્કબદ્ધ ન બેલે તે નભી જાય. એ માત્ર સૂત્રપાત કરે ૫છી તંતુ તે બીજાઓએ આગળ ચલાવવાને છે.
સ્વાદયાય', પૃ. ૩૪, અંક-, અક્ષયતૃતીયા-જમાષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬ ૫, ૧૦૫-૧૧૪,
* અખિલ ભારતીય સાહિત્ય પરિષદુ ( ગુજરાત શાખા ) તેમ જ ગુજરાતી વિભાગ ( કલાસંકાય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા )ના સંયુક્ત ઉપક્રમે વડેરા મુકામે તા. ૧-૨ માર્ચ ૧૯૯૭ના દિવસે એ જાયેલા રાષ્ટ્રીય પરિસંવાદ “ સાહિત્ય દ્વારા સંવાદિતાનું દૂધાટન કરતાં આપેલું પ્રવચન.
1 x નિયામક, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા-૧. (બી-૧૦૩, રાજસમી સોસાયટી, જના પાદરા રેડ, વડોદરા-ક૯૦ ૦૦૭).
For Private and Personal Use Only