SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir itc નરેશ ઠ વ્યક્તિને જુએ તે ઓળખો; એ ભારતીય. પુત્રને પોતાના વારસાનેા અધિકારી અને પેાતાની આશા આકાંક્ષાના વિસ્તાર માનનાર પિતામાં રહેલી સંતાનવાહિતા, આવા ભાવ વળ અંગનાં સંતાને સુધી સીમિત ન રાખતાં, નદીપર્વત, વૃક્ષ-વેલીઓ, પશુ-પંખીએ સુધી વિસ્તારી સૌની હિતચિંતા અને ખેવના દાખવતી સમષ્ટિ, નાનીમેટી બાબતમાં સ્વાથી ગણતરીઓને ટાળી, અંદરની સમૃદ્ધિ વડે સજ્જ નાયયતુ, સહ મૌ મુન, સ ્ વીર્ય વાવ'ની ભાવના દાખવતી ભાગીદારી, છેક બચપણથી ફુલછેાડ, પશુપખી અને નદીપર્વત સાથે સ્નેહતા નાતા બાંધી, ગાયમાતા ચાંદામામા, આંબાદાદા, વડદાદા, બિલ્લીમાસી, ધેાધાળાપા, નાગદાદા જેવા સ્વજનભાવ દાખવતી સવાક્રિતા, વણુ અને આશ્રમની વ્યવસ્થા તથા ક અને પુરુષાર્થના સિદ્ધાંતાની અભિજ્ઞતાથી આવતી સહજતા અન્યનાં વાત–વિચારને સાંભળવા-સમજવા-સ્વીકારવાની ધીરજ તત્પરતા અને સહૃદયતાયુક્ત સહિષ્ણુતા-' ભારતીય' હાવાની પહેચાન છે. તા ભૌતિકતા કરતાં અંતરની પવિત્રતાને પ્રગટ ફરતી આધ્યાત્મિકતા, આચાર–વિયારવિહાર અને વ્યવહારમાં પરંપરાગતતા, જીવન અને કાળને અંશ કે ખડમાં વિભાજીત કરી જોવાને બદલે જન્મજન્માંતરના અને અખંડ કાળના ખ્યાલોને પુરસ્કારતી નિરંતરતા, અકળતા અને વિરાધામાં વિશ્વાસ રાખતી રહસ્યમયતા, મનુષ્યને પાપનું સંતાન નહીં પણ · અમૃતનું સંતાન માની, જીવન અને જગતને શાકનું નહીં પણ આનંદોલ્લાસનું અધિષ્ઠાન માની, પ્રત્યેક દિવસને તહેવારમાં કૈરવી લેાકોને ઉત્સવરત રાખતી આનંદમયતા- ભારતીયતા ’નાં દ્યોતક લક્ષણે છે. 3 ‘ ભારત ', ' ભારતીય ' અને ‘ ભારતીયતા 'ના ખ્યાલેા સ્પષ્ટ થયા પછી હવે એમ કહુવામાં કોઈને સંકોચ ન થવા જોઈએ `ક આવા ‘ ભારત ', ‘ ભારતીય ' અને ‘ ભારતીયતા 'ની ભાવમૂર્તિ જેમાં અક્તિ થઈ છે એ સાહિત્ય એટલે ‘ ભારતીય સાહિત્ય, ’ ૐ ભારતીય સાહિત્ય ' આપણે એને કહી શકીએ જે ભારતીય પ્રજાની સંવેદના અને સમસ્યાઓનું વાહક અને પરિચાયક હોય. એવી સવેંદના અને સમસ્યાઓ, જે લાક્ષણિકપણે ( typically ) ભારતીય જ હોય અને ભારતીય પ્રશ્ન અનુભવતી હોય. એવી સ`વેદનાએ અને સમસ્યાએ જેને વાંચતા પ્રત્યેક ભારતવાસી અનુભવ કરે કે તેની પાતાની સવેદના અને સમસ્યાએને જ અભિવ્યક્તિ મળી છે. આવી ભારતીય સવૈદનામ અને સમસ્યાએ ' કઈ છે? ભારતીય પ્રજાએ હમેશાં નર–નારીના પ્રેમસંબંધને અભિવંદ્યો છે, માણુસમાં રહેલી માનવતામાં આસ્થા રાખી છે અને મુક્તિની કામના કરી છે. પ્રેમભાવ, ભક્તિભાવ અને મેાક્ષભાવને સ્થાયી માન્યા છે. તેથી આ ભાવાને અનુરૂપ સવેદનાએ તેની મુખ્ય સવેદનાએ છે. ભારતીય સમાજમાં ગૃહ અને પ્રેમનું અધિષ્ઠાન છે નારી. પશ્ચિમની પ્રા માક ભારતીય પ્રા અને ભાગ્યારૂપે નહીં પણુ મંત્રી, માતા, ભારૂપે સ્વીકારે છે. ભારતીય પ્રજાની માન્યતા છે કે For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy