________________
Shri Mahavir Jain Aradhana Kendra
મન્થાલોકન
'
www.kobatirth.org
તન, મન, વચનથી
પાન નિયમ પાળવામાં પ્રોતિ, ૧ પૃ. ૩૨
"
યોગી તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય ભોગવી શકે છે જે તેને પોતાના પ્રાણ ઉપર સંપૂ કાબૂ રાખતાં આવડે તેા. અહીં લખ્યું છે કે
વાયુની સ્થિરતા અપે આયુષ્ય માનવીને લાંક્ષુ,
યોગી ભોગવે નિરાગી જીવન જો વાયુને બાંધે. ” ( પૃ. ૩૮ )
યોગનો અર્થ મહર્ષિ પતંજલિને મન * યુક્ સમાધી ' છે. અર્થાત યોગસાધનાની ચરમસીમા સમાધિમાં છે. સમાધિ સિદ્ધ થયે સાધક જીવન્મુક્ત યાગી ખૂની કૈવલ્યપદ પ્રાપ્ત કરે છે. “ યાગનું હાર્દ સાર્થક સમાધિમાં ' (પૃ. ૫૪ )
અંતમાં ગુરુમહિમા વર્ણ વી અષ્ટાંગયેાગને અમૃતફળરૂપે દર્શાવ્યા છે.
66
'ગુરુ વિષ્ણુા યોગ ન સિદ્ધ થાયે...... (પૃ ૬૦)
પ્રાચ્યવિદ્યા મન્દિર,
મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
""
પ્રસ્તુત પુસ્તક દ્વારા લેખિકાએ પતંજલિના અગાધ જ્ઞાનસાગરરૂપ યાગસૂત્રને પદ્ય–ગદ્યમાં સૂત્રાત્મકરૂપે રજૂ કર્યું છે. ધન્યવાદ.
ઉષા બ્રહ્મચારી
માતૃભૂમિ ( કચ્છ )નાં સમગ્ણા......૧૯૩૬......૧-૯૪ : લેખક : લવજી અર્જુન રાઠોર, પ્રકાશક : ડૉ. નલિની પુરહિત, A−૮૧, રાધાકૃષ્ણપાર્ક, અકોટા સ્ટેડિયમ પાસે, અકાટા, વડોદરા-૩૯૦ ૦૦૨, ૧૯૯૪, પૃ. ૭+ ૧૧૭, કિ. રૂા. ૩૫/-,
પ્રસ્તુત પુસ્તક ગાંધીવાદી, દેશભક્ત, સમાજસુધારક અને ધ રક્ષક એવા લેખકશ્રી લવજી અર્જુન રાઠોરનાં સુપુત્રો શ્રીમતિ ડૉ. નલિની પુરાહિત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં માસિક પત્રિકા “ નૂતન પ્રકાશ ” અને “ કચ્છ ક્ષત્રિય પ્રકાશ ”માં ૧૯૩૬ થી ૧૯૯૪ સુધીમાં છપાયેલા કેટલાક લેખાતુ" સકલન છે.
For Private and Personal Use Only
પ્રાકથનમાં તેમનાં પુત્રી નલિનીબેન લખે છે કે “ સાચા સમાજસુધારક, ગાંધીઅનુયાયી, યૌવન-ઉત્સાહથી પ્રેરિત આડ'બરહીન, અતિ સાધારણ દેખાતા અસાધારણું પુરુષ છે, '' તેમ જ, “ અહિંસા—શાંતિને પૂજતા, ગાંધીમય બની માતૃભૂમિ પૂજતા, રાજારામ ખની સ્ત્રીઓને પૂજતા, આલાયક બની સમાજને પૂજતા, ઇતિહાસમય બની સંસ્કૃતિને પૂજતા એવા પિતાને ‘ અમે સૌ ’ પૂજતાં. ” પ્રાકથનમાં લખાયેલાં પ્રત્યેક શબ્દમાં પુત્રીના પિતા પ્રત્યેના પ્રેમ, લાગણી અને ગૌરવના ભાવ વ્યક્ત થયા છે,