SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થપાવલોકન ૬ દુષ્ટોને સજા કરવાની કુદરતની અકળ લીલાની વાત “લાંછનની લીલા'માં છે. ૭ પ્રબળ વિચાર વડે અશકથન શકય બનાવી શકાય છે એ વાત “પ્રણવકુમાર'માં છે, લેખકના ગર્ભ રહસ્યજ્ઞાનને પરિચય થવું . ૮ આધાત અને આશ્ચર્ય'માં સ્વાર્થસંધવનની વાસ્તવિકતાનું ચિત્ર છે, પુસ્તકમાં અત્રતત્ર મુદ્રણદોષે છે, કોઈ કંકર, કઈ મિતી આ મેજ શેખ ભરેલા અને રૂપાળા જીવનમાં, પ્રતિપળ આવતા નાનાવિધ પડકારોને પહોંચી વળવા માટે આ પુસ્તકની સામાન્ય સામગ્રીમાં સંસ્કારસુધારક, ભૂલ સુધારક, શિક્ષણાત્મક, આનંદદાયક, ચેતનદાયક, મુક્તિદાયક, ઉન્નતિકારક, પ્રોત્સાહક, પ્રકાશક, ઉત્તેજક, ઉદાહરણીય, આંખ ઉઘાડનાર, વિકાસાત્મક, અને ઉદ્ધારક સૂચનાત્મક તો અહી તહીં પડયા છે, તે અન્યના લાભ માટે આ પુસ્તકની એક હાથમાંથી બીજા હાથમાં ફેરવણ કરી, મને એ રીતે બદલે વાળવા હું આપ સૌને વિનંતી કરું છું.” (પૃ. ૧૧૦) પ્રસ્તાવનામાં લેખકના આ શબ્દો પુસ્તકના પરિચાયક બની રહે છે, ૧ “ અવાજ એને ભાગીદારને ”માં દુષ્ટ કાર્ય કરનાર કાયદા કાનૂનની પકડમાંથી છટકી જાય પણ કાળાં કર્મોને હિસાબ લેવાની કુદરત પાસે આગવી કાર્યવાહો છે જ, એ મુખ્ય વિચારને નિરૂપતી ઘટના છે. અન્યાયને બદલે લેવા અન્યાયકર્તાના કુટુંબમાં જન્મ લેના આત્માને કિસે વવાય છે. ૨ “આયખું એળે ગયું'ની શરૂઆત સંવાદથી છે. કોઈકવાર ભૂમિકારૂપે ચિંતનથી તે કોઈવાર પાત્રપરિચયથી શરૂઆત હોય છે; જીવન જેવું છે તેવું અને સાથે સાથે કેવું હોવું જોઈએ તેની વાત બાબુકાકાના વિલક્ષણ વ્યક્તિત્વના ચિત્રણે સાથે કહી જાય છે, બાબુકાકાને એક જ વાકષમાં પરિચય આપતાં લખે છે – “માનસચિકિત્સાના વિશારદે માટે એમને કિસ્સે કઠિન કોયડા જેવા હતા.” (પૃ. ૧૩૨ ) “ આપણે ખરેખર નસીબદાર છીએ કે બાબુકાકા આપણે કરમે ભારતના અન્નપ્રધાન તરીકે નથી ચાંટયા !” (પૃ. ૧ર ૭)માં લેખકની રમુજવૃત્તિ જોવા મળે છે. વાચકના પ્રતિભાવો પ્રત્યેની લેખકની સભાનતા “ હે પ્રિય વાચક ! જવલ્લે જ લભ્ય એવા આ વિચિત્ર માનવ નમૂનાની શકયતા વિશે તમારા મનમાં શંકા જાગતી હોય તેમ મને ભાસે છે, ” ( પૃ. ૧૨૯ ). ૩ ‘પિતૃહત્યા'–- ફાંસીની સજા પામનાર કદી ગણપત પિતાની હત્યાના ગુને કરે છે તે શાથી તે ગણપત પિતે જ કહે છે. આ કિસ્સે વાંચતાં શ્રી. ઝવેરચંદ મેઘાણીના “માણસાઈના દીવા'નું મરણ થાયે, સ્વા ૧૩ For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy