SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Te કાત કડકિયા * એજન, પૃ. ૭૪, ૪૪ એજન, 5. પ૭ અને પછી. ૪૫ એજન, પૃ. ૫૯, ૧૩ વગેરે. ૪૬ અસત્યનાં બીબાં જેણે ઢાળ્યાં નથી, વાધા જેણે પહેર્યા નથી, વેશ ધર્યો નથી એવી દર્પણ જેવી નિષ્પા૫ અને પ્રજાની ઉચિત પ્રતિનિધિ જેવી છે લીલાવતી. આવા નિષ્પા૫ સત્યનું દર્શન કરાવવા જ નીકળ્યા છે દર્પણપંથીઓ. માટે તો તેઓ કહે છે : વેશધારીને દર્પણ ધરીએ, જત ભૂલેલાને દર્પણ ધરીએ, જાત શેધવા દર્પણ ધરીએ, જત પામવા દર્પણ કરીએ. (રા. દ. પૃ. ૩) ૪–૪૮ રાઈને દર્પણરાય, પૃ. ૬૪ અને પછી. ૪૯ (અ) એજન, પૃ. ૭૬. (બ) “ખરેખર તે સૌ ક્ષેત્રના શાસકોએ દર્પણમાં પોતાનાં મેઢાં જેવાં જોઈએ. તો એમને સમજાય કે જીવનભર એમણે કેવા વેશ કાઢથા છે. “રાઈને દર્પણરાય 'ની હસમુખની વિરચનાએ રાજશાસકને આત્મનિરીક્ષણને ટાણે મારીને મૂળ કથાવસ્તુની માર્મિકતા જળવી છે અને એ રીતે બધી ભ્રષ્ટતાઓની મંગેત્રી સત્તા-શાસનમાં નેઈ છે. છતાં એ સામેના લેક–આંદોલનનામી વસ્તુષ્ણને એ જહેમતથી આગળ કરવા માગે છે. “અમે તે દર્પણપંથી...” મસ્તીભર્યો લલકાર દર્પણવાળાઓને તો છે જ, હસમુખ પણ છે”—શાહ સુમન (ખેવના, જુલાઈ-ઑગસ્ટ, '૮૭, પૃ. ૪૦) ૫૦-૫૦ ખેવના, જુલાઈ-ઑગસ્ટ, પૃ. ૮૭,૪૧. ૫૨ રાઈનો દર્પણરાય, પૃ. ૪૫. ૫૩ (અ) એજન, ૫. ૨. (બ) ““રાઈનો પર્વત' નાટકમાં લીલાવતી પક્ષે કઈ વિશિષ્ટ ભૂમિકા ન હતી. બારાડીએ નિર્ણય અધિકારથી વંચિત એવી નિર્દોષ, નિષ્પા૫ લીલાવતીને અનેક આકાંક્ષાઓથી ભરપૂર એવી મુંગી પ્રજાની સાથેસાય મૂકી આ પાત્રને પરિમાણ બક્યું છે”–દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષ : જાન્યુ-માર્ચ, ૧૯૧.) ૫૪-૫૫ રાઈને દર્પણરાય, પૃ. ૧૫. ૫૬ એજન, પૃ. ૨૮. ૫૭ એજન, પૂ.૪૭. ૫૮ એજન, પૃ.૪૮. ૫૯ એજન, પૃ. ૭૩, ૬૦ એજન, ૫, ૭૫. ૬૧ તખ્તા પર ત્રણ પ્રકારની પાત્રસૃષ્ટિ દેખાય છે. (૧) લીલાવતી, નલકા, રાઈ વગેરે મૂળ નાટકની પાત્રસૃષ્ટિ (૨) દર્પણ ધારણ કરીને નાચતા-ગાતા દર્પણપંથીઓનું જુથ (૩) આધુનિક પિશાકમાં શેભતું દશકનંદનું જૂથ. નાટયકારે ત્રણે જૂથને વથી અને acting area થી વિભિન્ન બતાવી છતાં એકરૂપ કરી સ્થળ-સમયની સીમાને સાહજિકતાથી ભૂંસી નાંખી છે.”–દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષઃ જાન્યુ-માર્ચ, ૧૯૯૧.). ૬૨ આ આખો જ નાટચલેખ પદ્યમાં પણ ફેરવી શકાય, ” બારાડી હસમુખ (–એ માટે રેઈને દર્પણરાય, પૃ. ૮૨.) - ૬૩ -અને તેથી જ તે ૨૦ ડિસેમ્બર, ૯૨માં શ્રી ચારીના હાથે થયેલા આ નાટકના પ્રયોગ નિમિરો વિવેક શ્રી સંજય ભાવે મુગ્ધતાથી ઉગારે કાઢે છે: "Raino Darpan Rai, a Gujarati two-act on Wednesday evening was an experience in itself. A masterpiece of stylisation, every step in it had a rhythm, For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy