________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિદાસચી
પ્રાકૃત કાવ્ય “સેતુબન્ધ ના ટીકાકાર રાજ રામદાસ લખે છે-વિનામાજિવાના છે એ orનિવાસ:સેતુ કનષમ ૧૦ ટી. એસ. નારાયણ શાસ્ત્રીનું મંતવ્ય છે કે ઉજજયિનીના વિક્રમાદિત્યના સભાકવિ કાલિદાસઉપનામધારી માતૃગુપ્તની આ રચના છે.
આ માન્યતા સ્વીકાર્ય નથી. બાણભટ્ટ “હર્ષચરિત'માં“સેતુબંધ'ના કર્તા તરીકે ગવરસેન (ઈ. ૫મી સદી)ને ઉલ્લેખ કર્યો છે. રામદાસ જ લખે છે- નાગબવલેનનિમિતે सेतुबन्धप्रबन्धम् । १४
કામટી પીઠના મૂકશંકર( ઈ. ૩૯૭–૪૩૦)૧૫ના શિષ્ય કોટિજિતનું ઉપનામ કાલિદાસ” હતું. ટી. એસ, નારાયણ શાસ્ત્રીનું ૧૧ મન્તવ્ય છે કે “તબધ૧૭ આ કાલિદાસની રચના છે. આ રચનાનાં બે સંકરણ જણાય છે-(૧) એમ. ઈ. લાન્સરેઉ– પેરીસ (૨) શ્રી સીતારામ ઝા-બનારસ. આ કાવ્યશાસ્ત્ર પર લખવામાં આવેલી ૧૧ ટીકાઓ એની પ્રસિદ્ધિને પુરાવો છે. શ્રવણમાત્રથી સંક્ષેપમાં છંદશાસ્ત્રનું જ્ઞાન આપવું, તે આનો સફળ ઉપક્રમ રહ્યો છે. શાસ્ત્રત્વ અને કાવ્યત્વને સુભગ સમન્વય આ રચનામાં છે. તેનું એક સુંદર પદ્ય આ છે–
स तृतीयकषष्ठमनङ्गरते नवमं विरतिप्रभवं गुरु चेत् । घनपीनपयोषरभारनते
ननु तोटकवृत्तमिदं कथितम् ॥ २१ ॥ આ રીતે રાજશેખર કાલિદાસત્રયીને નિર્દેશ કરે છે, ત્યારે એમના પુરગામી હોય, તેવા આ ત્રણ કાલિદાસને ખ્યાલ આવે છે:-(૧) રઘુકાર કાલિદાસ, (૨) “કુન્તલેશ્વરદત્ય'કર્તા કાલિદાસ (૩) “શુતબોધ 'કાર કાલિદાસ.
10–11 Ibid-p. 112 १२ हर्षचरितम् १, १४-चौखम्बा विद्याभवन, वाराणसी; १९७२ 13 De-HSL; p. 119
१४ राय उदय नारायण-गुप्त राजवंश तथा उसका युग; लोकभारती प्रकाशन, इलाहाबाद, १९७७, बहत् संस्करण; पु१८०.
૧૫-૧૬ KM-HCSL; p. 13, 492.
૨૭ (બી) સીતા રામ-કૃતવર; શ્રી સૂરજ નિપજમવા, કાળ; ૨૬૨૬ . સ્વા ૩
For Private and Personal Use Only