________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
નાટકમાંનાં ચોદ પાત્રોમાં પાંચ સ્ત્રી પાત્રો છે. અહીં રામનાટકોમાં ભાગ્યે જ જોવા મળતે વિદુષક છે; પરતું તે હાસ્યપ્રેરક ન પણ હોય. અહીં તે તે પિતાના દ્વારા જ્ઞાત અને રામથી વિયુક્ત એવા કુશલવને મળીને રડી પડે છે. નાટકમાં કરુણનું વાતાવરણ છે. લક્ષમણું પાસેથી પિતાના ત્યાગ વિષે જાણીને સીતા વનમાં બોલી ઊઠે છે–ા તત્ત, સાર્થ જોસનાધિs, ગયો તોડતા સીતાનું સમગ્ર આયુષ્ય કરુણતાને ખેળે વીતે છે. રામ કહે છે--
पूर्व वनप्रवासः पश्चाल्लंका तत: प्रवासोऽयम् ।
आसाथ मामधन्यं दुःखाद् दुःखं गता सीता ।। ३-१३ પરંતુ નાટકને મુખ્યરસ વિપ્રલંભ શૃંગાર ગણ જોઈ એ. નાટકમાં કયાંય એવું પ્રકટ નથી કે રામને મન સીતા મૃત હાય એ કહે છે –
कदा बाहूपधानेन पटान्तशयने पुनः।
गमयेयं त्वया साषं पूर्णचन्द्रां विधावरीम् ॥ ४.१७ મહદશે પ્રકૃતિના સૌમ્ય સ્વરૂપને સ્પર્શતાં વર્ણને હદયંગમ અને વાસ્તવિક છે; જેમ કે સૂર્યાસ્તવર્ણન. ભાવસભર વન્યાત્મક સૂક્તિઓ આકર્ષક છે. જેમ કે જો ના પાત્રો માનવીય વધુ છે દેવી ઓછાં. રામની સીતાને મળવાની અધીરતા પ્રગલભ છે. અલંકારોમાં ઉપમા વધુ સરસ છે. જેમ કે, સત્તાવાર પિ રિ પરિણીય ૧૫ છંદના પ્રયોગ છે; તેમાં અનુષ્કુપ, સર્વાધિક ૪૯ પઘમાં છે; સ્રગ્ધરા સૌથી ઓછામાં–ચાર પદ્યમાં–છે.
નાટ્યકાર દિનાગનું નાટક “કુન્દમાલાસંસ્કૃત નાટ્ય સાહિત્યમાં વિલક્ષણ છે; તેમાં શંકા નથી.
For Private and Personal Use Only