SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ હરસિદ્ધ મ. જોશી* વીસમી સદીના ભારતીય ચિંતનમાં ગુજરાતના મૌલિક અને સમર્થ ચિંતક તરીકે મશરૂવાળાનું નિશ્ચિત સ્થાન છે. અહીં ચિંતન અને મૌલિકતાના સદભ–અથ ભારતીય દા નિક પર પરાની પશ્ચાદ્ભૂમાં સમજવાના છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હેાય. જો તત્ત્વજ્ઞાન અને ચિંતનની લાક્ષણુિકતા ચીલાચાલુ બાબતે અને કહેવાતી વાસ્તવિકતા અને સશય ( Doubt ) કરવાની હ્રાય તા ખરેખર આ પદ્ધતિ અને આદશ મશરૂવાળાએ અપનાવ્યા છે એમ કહી શકાય. તત્ત્વજ્ઞાનની પદાવલી તેમણે પરંપરા દ્વારા સ્વીકારી છે પર ંતુ તેને તાત્ત્વિક સ્વીકારવા યેાગ્ય અથ પોતાની આગવી રીતે સૂચવ્યા છે. ભાષા-અર્થશાસ્ત્રની દૃષ્ટિએ મશરૂવાળાએ નવીન માર્ગ સૂચવ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir . તત્ત્વજ્ઞાન જેવું રૂઢિગત પદ વાપરવાને બદલે તેમણે કોયાથી 'નું પદ વાપર્યું છે. એ માટે * જીવનશે ધન ' મથમાં તેની સાધનસ'પત્તિ'નું આલેખન કર્યું છે. સત્યાગ્રહ, વ્યાકુળતા, પ્રેમ, શિષ્યતા, નિમ સરતા, વૈરાગ્ય, સાવધાનતા અને નિરાગિતા એ શ્રેયાર્થીની સાધનસપત્તિ છે. જેમ બ્રહ્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા અમુક સાધનાની આવશ્યકતા છે તેમ ‘ કોય ’ની સાધના કરવા આ શરતે આવશ્યક છે. આ પરિપ્રેક્ષ્યમાં મશરૂવાળા ‘ મુક્તિ 'ની સાંગોપાંગ વિચારણા કરવા પ્રેરાય છે. તેમના મતાનુસાર તત્ત્વજ્ઞાન કે ચિંતન ધ્રુવળ બૌદ્ધિક વિશ્લેષ્ણુ, ત * વૈચારિક વિષય કે પ્રવૃત્તિ નથી પર`તુ એ જીવનશૈલી, યોગ અને અનુભૂતિના સ`કેત દર્શાવે છે. વિચારકે તેને સમજીને જીવનમાં ક્રિયાન્વિત કરવાનું છે. “ માણસે જિજ્ઞાસુ હાવું જોઈએ, કોયાથી ઢાવું જોઈએ; શુશ્રુત્યુ ( સાધનની અને શુદ્ધિની ઇચ્છાવાળા ) હાવું જોઇએ. એને પરિણામે અને અનેક વહેમા, અજ્ઞાન, અધૂરું જ્ઞાન, અનિશ્ચિતતા-ટૂંકામાં અબુદ્ધિમાંથા મેાક્ષ મળશે.“ જિજ્ઞાસાથી, સત્યશોધન પ્રુદ્ધિથી અને શુદ્ધ થવાની આકાંક્ષાથી એ ચેાથા પુરુષાથ માં પ્રેરાશે ’’ ( પા. ૧૯ ). ‘માક્ષ શબ્દ અને પુરુષાર્થ અંગે મશરૂવાળાને ઠીકઠીક કહેવાનું છે. ભારતીય પર પરામાં કેટલીક ગેરસમજૂતી થઈ છે તેથી જ્યાં સુધી તેનું યોગ્ય વિવરણુ ન થવા પામે ત્યાં સુધી તે શબ્દને ચીલાચાલુ કે પર પરાગત રીતે વાપરવા તે યોગ્ય નથી. “ ચેાથા પુરુષાર્થ ની ‘સ્વાધ્યાય', પુ, ૩૦, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપ ́ચમી અક, ઑક્ટાબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૬૧-૬૮. " તત્ત્વજ્ઞાન વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વાદરા. + તા. ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી, ૧૯૯૨માં ભદ્રેશ્વર (કચ્છ) મુકામે ચાયેલ ૧૧મા ગુજરાત તત્ત્વજ્ઞાન અધિવેશનમાં વ"ચાયેલ લેખ, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy