________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ'ની કથામણીમાં નિજનની પ્રયુકિત : :
નિર્વચન-પ્રદર્શનપૂર્વકની આ નિરૂપણશૈલી જે જે કયાંમાં કે વર્યવિષયોમાં પ્રાપ્ત થતી હોય તે તે અંગેનું કર્તુત્વ પણ કોઈ એક જ વ્યક્તિનું હરો એવું માનવા તરફ આપણે પ્રેરાઈએ એવું છે. આથી “મસ્યપુરાણ”ની કથાગૂંથણીમાં એક પ્રયુક્તિ (device) તરીકે આ નિર્વચન-પ્રદર્શનની વિશિષ્ટ શૈલી આ પુરાણની આંતરિક સંરચનાને એક ભાગ બને છે; અને ભવિષ્યમાં જ્યારે પણ “મસ્યપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાને પ્રસંગ આવશે ત્યારે તે, પાઠસમીક્ષકને માટે એક ઉપયોગી મુદ્દો બની રહેશે.
સ્વા
૨
For Private and Personal Use Only