SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ જે. કે. પરમાર ૫ “વેદે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. કાર બ્રહ્મનું અક્ષરરૂપ છે. આ કારનું સ્મરણ કરતા જે મનુષ્ય દેહ છોડીને જાય છે તે પરમ ગતિ પામે છે બધા વેદમાં ઋકાર (પ્રણવ ) પરમાત્માનું રૂપ છે. “ આવા પ્રકારનાં વિધાનેથી એટલું ચેખું જણાય છે કે ગીતાએ વેદના સારરૂપ કારને સ્વીકાર કર્યો છે. તેમ જ વેદનું આખરી ચેય તે પરમાત્માની પ્રાપ્તિ જ છે તે વાત પર ભાર મૂક્યો છે. તેમ છતાં વેદોનાં સકામ કર્મો પ્રત્યે ગીતાને બહુમાન નથી. તેથી “બધા વેદમાં હું સામવેદ છું ૪ એમ કહેવા પાછળનો આશય ચેખે દેખાય છે. ટૂંકમાં વેદોની સકામ, કર્મકાંડાત્મક દષ્ટિ ગીતાને માન્ય નથી પરંતુ તેની બ્રહ્મદષ્ટિ સ્વીકાર્ય છે. ૧ ૧૦.૨ १ भोमित्येकाक्षर ब्रह्म म्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥ ८.१३ ॥ રત્ર સર્વત્ર શો...૧૬.૧૬ વળવ: સવેરેવું.........૭.૮ ४ वेदानां सामवेदोऽस्मि । १०.२२॥ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy