SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધન્યાનોન BA સ્પષ્ટ એળખ પામી શકાય તેવા પ્રમુખવિએ હતા, પણુ અદ્યતન યુગમાં તેવા · મેજર પેાએટ 'ની તેમને ખાટ વરતાય છે. કલા અને સાહિત્યના વિવિધ વિદ્યાશાખા સાથેના તુલનાત્મક અભ્યાસને નવતર ખ્યાલ આપણે ત્યાં છેલ્લાં વીસેક વર્ષથી પ્રચલિત થયેલ છે. એ અનુષ ંગે, સાહિત્યમાં સમાજશાસ્ત્રીય તથા મનાવૈજ્ઞાનિક અભિગમ અંગે કેટલાક અભ્યાસલેખા લખાયા છે. તેા ખીજી બાજુ, સાહિત્યસર્જનમાં સામાજિકતાના સંદર્ભે કલાની વૈધકતાને કુઠિત કરે છે એ બાબત ચર્ચાસ્પદ બની છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા કોઈ વિવાદમાં ઉતર્યા સિવાય, શ્રી ડલ્યુાંકે ‘મુનશીની કૃતિએમાં સમાજદર્શીન 'નું ચિત્ર ઊપસાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યાં છે. મુનશીના સાહિત્યનેા વ્યાપ જેતો એક જ લેખમાં તેમના સમગ્ર સાહિત્યમાં સમાજદર્શનની સૂક્ષ્મ સર્વગ્રાહી તપાસ કરવાનું કાર્ય ઘણું કઠિન છે. ને કે કેટલાંક સામાન્ય નિરીક્ષણા દ્વારા મુનશીને ‘ સમાજજીવનના અચ્છા આલેખક ’ તરીકે ઓળખાવવા તેમણે પ્રયત્ન કર્યા છે. તેમણે આ ચર્ચા મુનશીનાં સામાજિક નાટકો-નવલકથા પૂરતી સીમિત રાખી હોત તા વિષયનું વિશદ અવગાહન કરી શકાત. મુનશીના સાહિત્યનાં નારીપાત્રો ગુજરાતી સાહિત્યમાં ચર્ચાસ્પદ બનેલાં છે. અહીં લેખક * મુનશીનાં નાટકોમાં ઓપાત્રો અને પુરુષપાત્રોની તુલના 'માં, પુરુષસહજ પાકળતા, દંભ, કામુક્તા, નિમ મતા જેવી મર્યાદા ધરાવતાં પુરુષપાત્રોની સાથે ચચળ, તરવરિયાં, હિંમતબાજ અને જાજરમાન સ્ત્રીપાત્રોની તુલના કરી, તેમનું પ્રભુત્વ સિધ્ધ કરવા મથ્યા છે. ‘સ્વૈરવિહારી'ની મનેાલીલા ’'માં રા. વિ. પાઠકના નિબધાની વિષયવૈવિધ્ય તથા ગદ્યશૈલીની દૃષ્ટિએ સમીક્ષા કરી, તેમને તાજગીપૂર્ણ નિબધકાર તરીકે બિરદાવ્યા છે. ખીજા વિભાગમાં કૃતિલક્ષી અવલાકનામાં, સુરેશ દલાલના પર`પરાગત વલણા ધરાવતા ખે કાવ્યસંગ્રહા− હસ્તાક્ષર ' અને ‘ એક અનામી નદી ', રમેશ આચાર્ય ના ‘ તાન્કા ' ના નવીન પ્રયેાગરૂપ ‘ હાઇન ’, મધુ કેાઠારીકૃત · અચેાસ ' ઉપરાંત મત એઝાચિત · સાતમા પુરુષ ’ નવલકથા તથા તમિળભાષાની ‘ ચિત્રપ્રિયા ' નવલકથાના સમાવેશ થાય છે. અદ્યતન સાહિત્યને જીવન સ`પર્ક જાળવવાની લેખકની રુચિ-વૃત્તિનું તેમાં સ્પષ્ટ પ્રતિખિમ પડે છે. નવીન પ્રયાગાને પ્રાત્સાહિત કરવા જતાં તેમની કલમ કયારેક અહેાભાવી બની ગઈ છે. ગુજરાતી વિભાગ, ફેકલ્ટી એફ આર્ટ્સ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેાદરા. સાહિત્યની અઘ્યાપકીય સૂઝ અને વિવિધ વિષયાની એકંદરે સ્પષ્ટ રજુઆતને લઈ, તેમને આ વિવેચનસંગ્રહ સાહિત્યના અભ્યાસીએ માટે આવકાય છે * For Private and Personal Use Only અરુણા બક્ષી
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy