SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુત પ્રતિમા કહીનું અતિશતક-એક મવિલેષણ - આ રીતે પહેલાં ૪૯ પઘોમાં કવિએ પિતાની રીતે દેશોન્નતિના ઉપાયની મીમાંસા રજુ કરી છે. તે પછીને વિભાગ છે. ભૌતિક , શ્લોક ૫૦થી ૬૨ સુધી કવિ અંજ પ્રજને ઉદેશીને કહે છે કે અંગ્રેજોએ પિતાના સત્કાર્યો દ્વારા આ દેશની પ્રજા પર મોટો ઉપકાર કર્યો છે. भवदभिरनिशं तथा विविषसाधनषिता । घरेयमतुलप्रभा नवनवा च जाता शुभा कृतं महदिट सुकार्य मिह शिक्षणाधैर्बुवम् ॥ ५१ અંગ્રેજોના શાસનને લીધે આ દેશની ધરતી તેજસ્વી બની છે એવી આભારની લાગણી વ્યક્ત કરીને કવિ તેનાં પરિણામો વિષે વાત કરે છે: विगता स्वप्नावस्था कलितो हेतुस्तथा स्वपातस्य । बुद्धिविमला जाता प्राप्तोत्कण्ठा स्वराज्यसिद्धेश्च ॥ ५२ ભારતના લોકેની Gધ ઊડી જવી, પોતાના પતનના કારણની ખબર પડવી, વિચારોમાં સ્પષ્ટતા આવવી આદિ કારણોને લીધે સ્વરાજય મેળવવાની ઉત્કંઠા ભારતની પ્રજમાં જાગી છે એમ કવિ માને છે. આથી કવિ મિત્રતા વધારે દઢ બને તેવી કામના કરતાં કહે છેઃ संपदविनिमययोगात् संकटसमये तथा च साहाय्यात् । सभावसत्यसाम्यात् परस्परावर्षतामियं मैत्री ॥ ५४ ભારત વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ સરકારને જે મદદ કરી હતી તેને ઉલેખ કવિ કરી રહ્યા છે. પરસ્પરની સહાય આવશ્યક છે. તેને નિર્દેશ કરતાં કવિ બને ભૂમિની-ઈગ્લેંડ અને ભારતની પરિસ્થિતિને ખ્યાલ આપતાં કહે છે : भूमिर्भवतामल्पा शीता कृषिकर्मविरहिता भूयः । उष्णा विस्तृतास्माकं कृषिबाहुल्या सुशस्यपूर्णा च ॥ ५८ અનેની ભૂમિ અ૫, ઠંડીવાળી, ખેતીવાડીરહિત છે અને ભારતની ભૂમિ ગરમ, વિશાળ અને ખેતીવાડીને લીધે ધાન્યથી ભરપૂર છે. આથી પરસ્પરને સંગ શોભી ઊઠશે, એવી કવિને શ્રદ્ધા છે. આથી કવિ આભારની લાગણી પ્રદર્શિત કરતાં કહે છે કે અંગ્રેજો સાથે થયેલે સંગ રમી છે, સુવસંદિત છે અને અત્યન્ત સ્પૃહણીય છે. તે શેભન બની રહે. - કવિ ભારતના લોકોને પણ અનુરોધ કરે છે. શ્લોક ૬૩ થી ૬૫માં કવિ ભારતીયોને સમજાવે છે કે બંને પ્રજાને સંગ દેવી છે. આથી તેને વિરોધ કરવો ઈછનીય નથી देवी होषा व्यवस्थाऽस्ति निरोद्धव्या न कहिंचित् । अनवर्तनमेवास्या धर्मकामार्थमोक्षदम् ॥ ६५ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy