SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra એક ઉપેક્ષિત સુવિ શ્રી રામકૃષ્ણ મહેતા રણજિત પટેલ-અનામી અઢારમી સદીના ભક્ત કવિ-રત્ન શ્રી રામકૃષ્ણ મહેતા આપા એક ઉપેક્ષિત સુ-કવિ છે એ ઘટના વિચિત્ર છતાં દુઃખદ છે. જ્ઞાની કવિ અખા તેમજ પ્રેમાનંદ, વલ્લભ ને શામળ–એ. ભટ્ટત્રિપુટીના સમકાલીન અને ભક્તકવિ દયારામભાઈના પુરાગામી એવા આ કવિએ લગભગ પાંચસેાથીય વધારે પદ્ય રચ્યાં છે. એમની રચનાઓથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ગણતર રસનુ અભ્યાસીએ જ પરિચિત છે પણ એમના સર્જનની ઈયત્તા અને ગુણવત્તા જાતા એમને મળવી જોઈતી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ નથી એ હકીકત છે, 1 કવિની એ કૃતિએ એક ગરમ અને ખીજા એક પદમાં એની રચનાસાલ અને એમના વતનના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૨ www.kobatirth.org ગ્ 'સવત સત્તર સત્તાવની સાત જો, નાગરી પર રીઝયેા છે રહુડ જો. કેસ'વત સત્તર ચાસઠેયારી, ગાયા સખે સુખકારી, રગડે રામકૃષ્ણ બલિહારી, પ્રીતલડીને બાંધી રે, પરબ્રહ્મરાય–શુ રે '. એક વ્રજભાષાના પદમાં એ આવપૂર્વક પ્રભુને પ્રાથે છે : ---- ‘રામકૃષ્ણ દરસણુ દીજે, નિહાલ કરોગે નાગરકું આમાંથી આટલી વિગતા પ્રાપ્ત થાય છે કેઃ કે ૧ કવિ જ્ઞાતિએ નાગર છે તે સ’ખેડાનેા વતની છે, અને Acharya Shri Kailassagarsuri Gyanmandir - સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૧૩-૩૨૦. * ૨૨/૨ અરુણાય સાસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૫ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy