SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra to www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુલમત જે. દેસા સિદ્ધાંત અનુસાર જ પ્રાપ્ત કરી શકાય, સત્યાગ્રહથી નહિં ", સરકારનું આ નિવેદન ૯ સપ્ટેમ્બર ૧૯૬૩ ના રાજ વતમાનપત્રમાં પાર્યું, છતાં ૧૦મી તારીખના સત્યામઢની તૈયારી પૂરદેશમાં થવા લાગી, સરકાર ૧૨૦૦થી વધુ ખેલીસા અને એસ.આર.પી.ના જવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા મૂકયા. ૧૦ મી સપ્ટેમ્બર-૧૯૬૩ ડુમલાવ ગામે સહાય થયા. પોલીસે સત્તામઢીઓ પૈક પ્રથમ શ્રી ઈશ્વરભાઈને અટકમાં લીધા. પછી બીન શુદ્ધ સત્યાગ્રહીઓને પકડવામાં આવ્યા. ૪ વાગ્યા સુધી પાસિયા જીનમાં પોલીસ તથા ભાડાની દોડાદોડી ચાલુ રહી. ૪ વા ઉત્તમભાઈએ બધાંને પાછા કરવાના આદેશ આપતાં માત્ર ૧૦ મિનિટમાં ૨૦ થી ૨૫ હજાર સેકા પાસિયામાંથી નીકળી ગયા. દરમ્યાન રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રકક્ષાએ મા મહત્ત્વના બનાવો બની જા, જે પારડીના પ્રશ્નને પણ સ્પર્શી ગયા હતા. ૧૯૬૪ :~ પી. એસ. પી. પક્ષમાં બબાણ —બળવતભાઈ મહેતા અને પારસી કિસાન 'ચાયત વચ્ચે કરાર-રાષ્ટ્રકક્ષાએ અા મહેતા અને તેના કેટલાક સાથી રિસમાં ખેડાયા. રાજ્યકક્ષાએ જીવરાજ મહેતા પછી ખળવતભાઈ મહેતા મુખ્ય પ્રધાન બન્યા. તેમની સાથે પારડીના પ્રશ્ન બાબતમાં સમાધાનના કરાર થયા. જમીનના સર્વેનું કામ શરૂ કરવામાં આવ્યું. બાવતરાય મહેતા સાથેની ચર્ચા પછી પારડી ખેડસત્યાયનના નેતાઓ કોંગ્રેસમાં નેડાયા. ૪ આકરાબર ૧૯૬૪ તેના કાર્યસ પ્રર્વેશ પછી મહિનામાં પારડીનો પ્રશ્ન શકેલવાના હતા. પરંતુ સરકારનું કામ તદ્દન ધીમું પડી ગયું. સરકાર તરફથી નિરાશાજનક જવાબ મળવા લાગ્યા. તા. ૧લી સપ્ટેમ્બર ૧૯૬પની લીમાં ગુજરાત સરકારને ચેતવણી આપવાનું નક્કી થયું, ૐ ને રાજ્ય. એના આપેલા વચનનું પાલન નહીં કર ના છેવટના ઉપાય તરીકે કિસાનો પાસને બાળીને ડાંગરની રાપણી કરશે અને તે માટે ૨૫ જુલાઈ ૧૯૬૫ સુધીમાં ગુજરાત સરકારને એવું કરેલી જાહેરાતનો અમલ કરવા જણાવ્યું. દરમ્યાન દેશ પર પાકિસ્તાનનું અાક્રમણ થયું. સરકાર વચનપાલન કરી શકી નહિ. સત્યાગ્રહ ચાલુ રહ્યો. તા. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૬૫-ઈશ્વરભાઈ અને સરકાર વચ્ચે મંત્રણા યોજાઈ. દરમ્યાન હાઈકોર્ટના ચુકાદા પ્રગટ થયો. તે મુજબ-જમીન ટોચમર્યાદાના ધારા ઢંઢળ બાસિયા જમીનને ડાંગરની ખેતી માટે ખેડાણુ હેઠળ લઇ શકાય છે એમ નહેર થયું. આનાથી સરકારના મા મેકળા થયા. તા. ૨૧ માર્ચ ૧૯૬૬ ના દિવસે ઇશ્વરભાઇ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈ અને મહેસૂલ પ્રધાન ઉત્સવભાઈ પરીખ વચ્ચે પાસિયા જનીનના પ્રશ્નના છેવટના નિશ્ચય કર્યો એક મુલાકાત ગોઠવવામાં આવી. પરંતુ એ મુલાકાતની માત્ર ૨૦ મિનિટ પહેલાં ઈશ્વરભાઈના જ્ન્મનદીપ બુઝાઈ ગયેો. બે દિવસ અગાધુ તેમને કાલેરા થઈ ગયા હતા. થયાને અસાસ તેમને ને તેમના સાથીઓને રહી ગયા. પારડીના પ્રશ્ન પુરા ન For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy