SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણીષત્પાપ સત્યાગ્રહના મુખ્ય નેતાઓ : 1 સ્વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, ૨ અશોક મહેતા ૩ શ્રી ઉત્તમભાઈ પટેલ (સ્થાનિક આદિવાસી નેતા ) : શ્રી હકુમત દેસાઈ ૫ હૈ. અમૂલ દેસાઈ ૬ શ્રીમતી કમબેન દેસાઈ (ઈશ્વરભાઇનાં પત્ન) ૭ શ્રી ગોવિદજીભાઈ દેસાઈ (સ્થાનિક એડવોકેટ ). સત્યાગ્રહમાં ભાગ લેનાર અન્ય આગેવાનો – 1 શ્રી સનત મહેતા ૨ જયંતિભાઈ દલાલ ૩ નાનુભાઈ ની છાભાઈ પટેલ (માજી સંસદસભ્ય) ૪ જશવંત મહેતા પ નઅરલાલ મોદી ૬ ડાહ્યાભાઈ મોદી ૭ પરમ ભગત ૮ વસંત દલાલ. સત્યાગ્રહને બળ આપનાર નેતાઓ :( ૧ શ્રી વિનોબા ભાવે ર શ્રી જયપ્રકાશ નારાણું ૩ પૂ. રવિશંકર મહારાજ ૪ આચાર્ય કૃપલાણી ૫ ક હદીસી' (પંડિત જવાહરલાલનાં બહેન ) ૬ નટવરલાલ શાહ (પીકર, ગુજરાત વિધાનસભા) ૭ પ્રેમભાસિન ૮ મહિઉદ્દીન હેરિસ ૯ જગતરામ દવે ૧૦ બબલભાઈ મહેતા ૧૧ શ્રી નભકેમ્સ ચૌધરી ( તે સમયે એરસાના મુખ્ય પ્રધાન) ૧૨ શ્રી એસ. એમ. જોષી ૧૩ શ્રી નારાયણ દેસાઈ ૧૪ હર્ષકાંત વોરા ૧૫ હરિવલભ પરીખ. સત્યાગ્રહનું યઃ પારડી તાલુકાની કુલ જમીનમાંથી આશરે ૫૦% જેટલી જમીન ઉપર ધાસિયા હતા. ' આ ઘાસિયાને લીધે ગરીબ ખેતમજુરોને અગિયાર મહિના બેકાર બેસી રહેવું પડતું, જ્યાં અડધી જમીન પર ઘાસ ઊગતું અને જ્યાં ગરીબ કિસનેની અતિગીચ વસ્તી હતી એવા પારડી વિસ્તારના કિસાની માંગ ખેતી માટે ભૂમિસંપાદન કરવાની અને ધાસિયા જમીનમાં જમીનન્માલિકે પાસે ખેતી કરાવી મજૂરી મેળવવાની હતી. તે માટે સત્યાગ્રહ દરમ્યાન નીચે મુજબ કાર્યકમ નક્કી કરવામાં આવ્યો હતો. ૧ પારડીવિસ્તારની આશરે ૫૦ હજાર એકર ધાસિયા જમીનમાંથી ૩૨ હજાર એકર જમીન એટલે કે હું ભાગની જમીનને અન્નની ખેતી નીચે લાવવી. ૨ આ બત્રીસ હજારમાંથી ૨૫ હજાર એકર જમીન તાલુકાનાં ૫૦૦૦ મિહીનેનાં કહેબને અથવા નાના સીમાંત ખેડૂતોને વહેચવી. તે માટે જમીનની ટોચમર્યાદા નીચી લાવવી. , બાકીની ૭૦૦૦ એકર ઘાસિયા જમીન ખેડવાની ખેડૂત-જમીનદારોને તક આપવી. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy