SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારડી ખેડ સત્યાગ્રહ ગુણવંત જે. દેસાઈ પ્રાસ્તાવિક–પારડીને એતિહાસિક સત્યાગ્રહ તા. ૧-૯-૧૯૫૩ ના દિવસે શરૂ થયો હતો. અને તા. ૫-૭-૧૯૬૭ના દિવસે પૂરો થયો હતોઆમ, આ સત્યાગ્રહ ચૌદ વર્ષ સુધી ચાલે હતે. આ ખેડસત્યાગ્રહ અનેક રીતે અદભૂત હતું. પારડીનું ભૂમિદેલન એ દેશના કૃષિવિષયક માળખામાં સામાજિક- આર્થિક પરિવર્તનની દિશામાં સામૂહિક જનશકિત દ્વારા. ગટ થતો એક અહિંસા સત્યાગ્રહને પ્રયોગ હતું. સ્થાન અને વિસ્તાર ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની દક્ષિણે પારડી તાલુકા આવેલે છે. (ભારતના નકશામાં આ વિસ્તાર ૨૦. ૩૦° . અક્ષાંશ અને ૭૦° પૂર્વ રેખાંશ પર આવેલ છે.) એની પર્વ માં ધરમપુર તાલુકે, પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વલસાડ તાલુકો અને દક્ષિણે ઉમરગામ તાલુકો આવેલો છે. - પારડી તાલુકાને વિસ્તાર ૪૨.૮ કિ.મી. છે. ૧૯૮૧ની વસ્તીગણતરી પ્રમાણે કુલ વસ્તી ૨૦૫૫૩૮ ની છે, જેમાં ૭૦ ટકા આદિવાસીઓ છે. મુખ્યત્વે ધાસિયા પ્રદેશ છે. ખેતીલાયક જમીન ઓછી છે. જમીનના અનેક કાયદાઓના પરિણામે પણ સીમાંત ખેડતોએ પિતાની જમીન ગુમાવી છે. ખેતમજુર જેવા અહીંના આદિવાસીઓની પરિસ્થિતિ ઘણી વિકટ બની ત્યારે તેના પરિણામ સ્વરૂપે ધાસિયા જમીન દેલન અને મિક્રાનિ થઈ. " સત્યાગની પ્રવામિકા:—ઈ. સ. ૧૯૫૦માં તે સમયના સુરત જિલ્લામાં ૧૭ લાખ એકર જમીન ખેતીલાયક હતી, તેમાંથી ત્રીજા ભાગની એટલે કે સાડા પાંચ લાખ એકર જમીનમાં પાસ ઊગતું હતું. તે પૈકી પારડીની કુલ ૯૮ હજાર એકર જમીનમાંથી આશરે ૫૦ હજાર એકર જમીન પર ઘાસ ઊગતું હતું. તાલુકામાં ત્રીજા ભાગની જમીન માત્ર સે જેટલા જમીનદારનાં કુટુંબોની માલિકીની હતી. તેઓ સોથી ત્રણે હજાર એકર સુધીના જમીનમાલિકો હતાં. તેમને મુખ્ય વ્યવસાય ધાસને વેપાર હતો. તેમણે છેલલા પચાસથી પોશાસે વર્ષના ગાળામાં આદિવાસી પાસેથી અને નાના મધ્યમવર્ગ પાસેથી ધણી ખરી જમીને કબજે કરી હતી. . જમીનની ફેરબદલીને, આખે ઇતિહાસ છેતરપિંડી અને સિતમગારીથી ભરેલું છે. સૌરાષ્ટ્રની ગરાસદારીને પણ ટપી જાય તેવી પારડીની ધાસિયા જમીનને ઈતિહાસ છે. આ ઇસિયાના માલિકેએ પિતપતાના સ્થાન ઉપર કેવળ આપખુદશાહી ચલાવી હતી. બ્રિટીશ , , : 'વાચાય.', પુ. ૨૮, અંક ૧-૨; દીપોત્સવી- વસંતપંયમી અં, ઑકટોબર ૧૯૨ - શઆરી ૧૯૩, ૫. ૮૧-૯૨ : ", : " • જે. પી. પારડીવાલા આર્ટસ એન્ડ મર્જ લેજ,ખિજા પારસ, જિ. વલસા For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy