SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રન્થાલાન ૧૧૩ વિશેષ પ્રમાણુમાં છે. શ્રી ભાગીભાઈ ગાંધી પણ એક સમયે સામ્યવાદના રંગે રંગાયા હતા અને એમણે એને ઊંડા અભ્યાસ કર્યાં હતા. એટલે ભારતમાં સમાજવાદ અને સામ્યવાદના ઇતિહાસ એમની કલમે આલેખાય એ પ્રમાણભૂત અને વિશ્વસનીય હોય એ સ્વાભાવિક છે. એમ. ટી. ખી. આર્ટ્સ કૅલેજ, અઠવા લાઇન્સ, ત-૩૯૫ ૦૦૧ આ ગ્રંથ ભારતના ઇતિહાસનાં કેટલાંક પાસાંઓ પર નવા પ્રકાશ પાડે છે. ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર માઝ ગાંધીજી વિષે કેવા વિચારે અને અભિપ્રાયા ધરાવતા હતા એ વિષે આ ગ્રંથમાં સૌ પ્રથમ રજૂઆત કરવામાં આવી છે. કૅાંગ્રેસમાંનાં ઉદ્દામ જૂથા તથા વિચારસરણીએ વિષે શુ એમાંથી ઘણી જાણુકારી મળે છે. એ દૃષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય ઘણું વધી જાય છે. મુગટલાલ ા. બાવીસી * Acharya Shri Kailassagarsuri Gyanmandir * બૈધ શાલનનાં પુસ્તકા (૧) રોજિદા આયુવે, પ્રકાશનવર્ષ ૧૯૯૦, આવૃત્તિ ૬, પૃષ્ઠ ૨૨૪, કિ. ૨૫ = ૦૦ (૨) આયુર્વેદ આપણા સૌના, ૧૯૯૧ આ. ૧, પૃષ્ઠ ૨૨૧, કિ. ૩૦ = ૦૦ (૩) ઉત્તમ ઇચ્છિત સતાન, ૧૯૯૧, આ. ૧, પૃ. ૨૨૩, કિ'. ૨૫ = ૦૦ ( ૪ ) દિવ્ય ઔષધિ ( ભા. ૧) ૧૯૯૦, આ. ૩, પૃ. ૧૧૨, કિ, ૧૫ = ૦૦ (૫) આયુર્વેદીય વાર્તાલાપ, ૧૯૯૧, આ. ૧, પૃ. ૧૩૪, કિં. ૨૦=૦૦. (૬) નિત્ય નિરોગી, ૧૯૯૧, આ. ૨, પૃ. ૧૩૭, કિં. ૧૭ = ૦૦ (૭) કાકડા, ૧૯૯૧, આ. ૨. પૃ. ૪૬, કિં. ૫ = ૦૦ (૮) આરાગ્ય અને ઔષધ, ૧૯૯૧, આ. ૧, પૃ. ૨૧૧, કિ. ૨૫ = ૦૦, સવૈયના પ્રકાશક જગદીશ વસાણી, આયુ પ્રકાશન, સર્વોદય, બીજો માળ, રિલીફ સિનેમા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. આરોગ્ય અને ઔષધ (મેા ભાગ)માં નાડીપ્રકરણમાં લેખકે નાડીવિજ્ઞાન વિશે પૂરી સમજ આપી દોષાનુસાર નાડીની ગતિ દર્શાવી છે. તેા ચિકિત્સા કરતી વખતે નાડી ન ોનાર વૈદ્ય અનાડી વૈદ્ય કહેવાય તેવી રમૂજ પણુ કરી લીધી છે. આયિક રોગોમાં નાડી તે ખાસ જોવી જોઈ એ એવું કથન છે. For Private and Personal Use Only વજન વધારવાનાં કારણેા દર્શાવી તે વધારવાના ઉપાય પણ જણાવ્યા છે. ચિતા-ભ્રમઅતિસમાગમ–કૃશતા લાવનાર ખારાક છેોડી નિર્ભયતા-નિશ્ચિંતતા તથા મધુર અને ગુરુ ખારાક જ વજન વધારી શકે છે તેમ જણાવ્યું છે, માં, જીભ, તાળવું તથા હોઠના સાદા રાગોના ઈલાજ દેવળ ઇરિમેદાદિ તેલ જ છે તેવું ભારપૂર્વક કહ્યું છે. તા રાજિદ્દી સારવારમાં ઉપયેાગી કેટલીક ક્રિયાઓ જેવી કે લાઁધન-સ્નેહન-કવાથ-પકવ જલપાન-શિર્પાક અભ્યંગ-ઉપનાહ, સ્વેદન, લેપ–પ્રલેપ શુબંધન તથા નસ્ય જેવી સામાન્ય ફ્રિયા વિશે જનસમાજને ઉપયોગી સમજ સ્વા. ૧૫
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy