SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ રમેશ બેટાઈ અને વિમસૉટ-બ્રુસ લેટના Republicની Book-૩ને આધારે કહે છે કે "Certain poems, he observes in Book-III, simply tell what happened, others actually imitate what happened-dramas, of course and these are the most dangerous ones, because the most contagious. A man who is to play a serious part in life cannot afford to imitate any other kind of part." (Literary Criticism-p. 11)?1 આ જ વિચાર Republic ની Bookમાં સવિશેષ રૂઢ અને દૃઢ થયો છે. પિતાના આદર્શ નગરરાજ્યને ખ્યાલમાં રાખી લેટ જે કંઈ કહે છે તેમાં કેટલુંક તથ્ય છે તે સ્વીકારવું જોઈએ. છતાં તે કેટલીક કવિતાની વાત કવિતાસમઝને લાગુ પાડી કવિઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, ત્યારે ખરેખર તે જીવનની વાસ્તવિક્તા, અનુકરણ, માનવની કલાના આસ્વાદનની ભૂખ, કલા અને કવિતાનાં દષ્ટિબિન્દુઓ લઈ જવાબ આપી શકાય. છતાં પ્રસ્તુત લેખમાં આપણે ઉદ્દેશ માત્ર તુલનાત્મક ચિંતનને છે તેથી આપણે સમાન વિચારધારા આપીએ એટલે આપણે ઉદેશ બર આવી જાય છે. ૧૧ એજન, ૫. ૧૪. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy